________________
૨૮૪
માં એ
ભાન અ
સ વિર
૯. સ્તવનકારને આત્મા કઇ ભૂમિકા ઉપર હશે ? તેની કલ્પના કરવી બહુજ મુશ્કેલ કામ છે. છતાં, તે અચક આત્માથી જીવ તે છે જ. ધર્મનાથ સ્વામિના સ્તવન સુધીમાં અપ્રમત્ત ભાવના મુનિ મહાત્માઓના સ્વરૂપ સુધીનું આત્મ વિકાસનું ભાન કરાવ્યું છે. આ પાંચમા આરામાં વધુમાં વધુ ૭ મા અપ્રમત્ત સર્વ વિરતિ સંયમ ગુણ
સ્થાનક સુધી ચડી શકાય છે. હવે, એ મર્યાદામાં પણ કઈ ભૂમિકા સુધીમાં નિશ્ચયથી આનંદઘનજી મહારાજશ્રીને આત્મા હશે? તે ચોક્કસ કહેવું મુશ્કેલ છે, છતાં સમ્ય
–ચતુર્થ ગુણ સ્થાનકની નિશ્ચયથી પ્રાપ્તિ હેવામાં શંકા જણાતી નથી. - દેશ વિરતિઃ પ્રમત્ત સર્વવિરતિક અને અપ્રમત્ત સર્વવિરતિ એ ત્રણ ગુણસ્થાનકેમાંની કઈ ભૂમિકાને નિશ્ચયથી તેમને આત્મા પશી શકયો હશે? તે ચોક્કસ કહી શકાતું નથી.
છતાં, સંસારભાવથી તેમની ઉદાસીનતા: આત્મ રામતાઃ તત્પરતા: સંયમમાં પ્રીતિ: તલ્લીનતાઃ તન્મયતા: પરમાત્મભાવ પામવાની નિરંતર તમન્ના: તેમને વ્યવહારથી તે સર્વ વિરતિની સ્પર્શના પામેલા આત્મા: કહેવામાં હરકત જણાતી નથી. ૨. સ્તવન બેલનારનું લક્ષ્યઃ
૧. બહિરાત્મ ભાવથી પર થઈ, અંતરાત્મ ભાવમાં સ્થિર થઈ, પરમાત્મ સ્વરૂપ થવાની ઈચ્છાવાળો આત્મા