________________
૨૮૭
વિકાસના અનેક નાના મોટા ઉથલા ચાલતા હોય છે, છતાં એકંદર તે વિકાસ તરફ જ આગળ વધતું હોય છે.
૨. જ્યારે તે, સર્વવિરતિ સંયમ સ્વીકારી ક્ષેપક શ્રેણિ ઉપર આરહી કેવીજ્ઞાન પામે છે, ત્યારે તે વિકાસ ક્રમની ઊંચામાં ઊંચી કેટિ સુધી પહોંચી ગયું હોય છે. તે તીથર કર રૂપે કે સામાન્ય કેવળ રૂપે વિચરી, અને શીલેશીકરણ કરી, અનંત વીર્યશાળી વીર બની મોક્ષમાં જાય છે,
૩. જે આત્માને, ભૂમિકાની મજબૂત પૂર્વ ભૂમિકા, વધુમાં વધુ અધપુદગલ પરવતન કાળ બાકી હોય તે આત્મા સમ્યગ દર્શન સમકિત-સમ્યહત્વ પામે છે, ત્યારથી તે જીવ માર્ગસ્થ ગણાય છે તે માર્ગમાં આવી પહોંચે ગણાય છે. સમ્યકત્વ એ મેક્ષ નગરમાં જવાના ઘેરી માર્ગને પહેલે દરવાજે છે. તે જીવ માર્ગસ્થ માગ પ્રાપ્ત ગણાય છે.
૪. તેની પહેલાની ભૂમિકા ઉપર રહેલા જીવ-માનસાવી-માગ તરફ જવાને પ્રયાણ કરી ચૂકેલા જીવ ગણાય છે. તેને માર્ગ મળે નથી હેતે, પરંતુ માર્ગ તરફ જવાને તે પ્રયાણ કરી ચૂકયો હોય છે. થોડાક જ ભવોમાં તેને માર્ગની પ્રાપ્તિ થવાની હોય છે. માગનુસારી માં બે પ્રકારના છ હોય છે.
૧. સમ્યફવા કદી પામ્યા ન હૈય, પરંતુ હવે ભવિમાં સમ્યકત્વ રૂપ માર્ગ અવશ્ય પામવાના છે તે. ૨. અને તે ઉપશમ કે શપશમ સમ્યકત્વ પામ્યા