________________
૨૫૯ રસ, તથા લેહીથી માંડીને ઠેઠ શુક્ર અને એજન્ સુધીની ધાતુઓ બને છે. એકમાંથી બીજીમાં સંક્રમણ થયાજ કરે છે, એક બીજા ધાતુના રંગે એક બીજ ધાતુમાં સંક્રમણ પામ્યા કરે છે. એક બીજાના વિકારો અનુલમ અને પ્રતિ લેમપણે સંક્રખ્યા જ કરે છે.
ઉંઘતી વખતે શાંત-મૌન બેઠા હોઈએ, તે પણ આ બધી પ્રવૃત્તિઓમાં સહજ પ્રવર્તતા મેચને અનસિંધિજ યેગ કહેવાય છે. અને ઈરાદાપૂર્વક કઈ પણ પ્રકારને ખાસ પ્રયતન કરવામાં આવે, કાંઈ ઉપાડવામાં આવે, દેડવામાં આવે, કાંઇ ખેંચવામાં આવે, બોલવામાં આવે, મનન કર, વિચારવા, સમરણ કરવા કે ચિંતા કરવામાં મનને ખૂબ અથવા પરાણે લગાડવામાં આવે, તે તે ત્રણેય પ્રકારને અભિસંધિજગ કહેવાય છે. એ બન્ને પ્રકારના રોગથી નિરંતર ઓચ્છા વધતા પ્રમાણમાં આત્મા સાથે કર્મ બંધાયા જ કરે છે. સહજ પ્રવર્તતે યોગ તે અનલિસંધિજડ અને ખાસ પ્રયત્નથી પ્રવર્તે, તે અભિસંધિજ ગઃ કઈ પણ ઠેકાણે અભિસંધિ યોગ ઉત્પન્ન થાય, ત્યારે તે આખા આત્મામાં તેની થેડી ઘણું અસર થાય છે. કેમકે આત્માના તમામ પ્રદેશે સાંકળની જેમ પરસ્પર જોડાયેલા છે. એટલે હાથવતી ભાર ઊંચકતી વખતે પણ પગમાં તેનું જેર જાય છે. તેમજ પગમાં કાંટે વાગે છે, ત્યારે મોઢામાંથી અરેરાટી નીકળી જાય છે.
પંચમ કર્મગ્રન્થ વિગેરેમાં પહેલા ગુણસ્થાનકથી ચૌદમા ગુણસ્થાનક સુધીમાં થતા અસંખ્ય વેગ સ્થાનક