________________
ર૬ર તે વખતે તે રોગો તદન નિબળી સ્થિતિમાં હોય છે. આત્મબળ જ વધી ગયું હોય છે. અને છેવટે, તે નિર્બળ પણ સર્વથા ચાલ્યા જાય છે, અને સંપૂર્ણ આત્મ વીર્ય ખીલી ઉઠે છે. આ પ્રદેશોને ચંચળ બનાવનારા કાયાદિકના ત્રણ ગો ચાલ્યા જવાથી આત્મ પ્રદેશ મેરુપર્વતની માફક થિર થઈ જાય છે. તે પ્રમાણે સ્થિર ટકી રહેવામાં આત્માનું શુદ્ધ અનંત વીર્ય જ કારણભૂત છે. તે ન હોય, તે આત્મા અનંતકાળ સુધી સ્થિર રહી શકે જ નહીં.
આ રીતે જ્યારે આત્મા સ્વવીય બળથી બળવાન બને છે, ત્યારે તેને શુભ ગની મદદથી પ્રવૃત્તિ-સંવર અને નિજાની પ્રવૃત્તિ રૂ૫ બાહા આલંબનરૂપ સાધનની મદદ લેવાની જરૂર પડતી નથી. આઠમે ગુણકાણેથી ધર્મસંન્યાસ એટલે કે-ધાર્મિક અનુષ્ઠાનેને ત્યાગ કરવાને હેય છે. અને ૧૩મા ગુણ સ્થાનકના છેલા અંતમુહૂર્તમાં ઉત્પન્ન થતા આ જીકરણથી ત્રણ વેગને ત્યાગ કરવા રૂપ
ગ સંન્યાસ કરવાને હેય છે. આ રીતે તે આલંબન રૂપ સાધનને શુકલ ધ્યાનના બળથી ત્યાગ કરતા જાય, તેમ તેમ એક રીતની સ્વપરિણતિ છતાં વૈભાવિક દશા ભાગવા માંડે છે. એટલે આત્મા અચળ-સ્થિર–ધ્રુવ બની જાય છે. આત્મ-પ્રદેશે બધા સ્થિર થઈ જાય છે. પણ આત્મ-પ્રદેશ ચળવિચળ બિલકુલ થતા નથી લેતા.
આમ થવા છતાં મુકત આત્મા બીજા દર્શનકારની માન્યતા મુજબ પત્થર રૂપ-જ્ઞાન હિત–બની જતે નથી