Book Title: Anandghan Chovishi
Author(s): Anandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
Publisher: Prabhudas Bechardas Parekh

Previous | Next

Page 298
________________ ૨૩૯ છે. એ દષ્ટાંત મુજબ સરખાપણાને લીધે એકમાં પડતા પ્રતિબિંબની રીત ઉપરથી બીજામાં પડતા પ્રતિબિંબનો ખ્યાલ આવી શકે છે. જેમ જળમાં પ્રતિબિંબ પડે, તેમજ દર્પણમાં પણ પડે છે. એમ સમજી શકાય છે. એ પ્રમાણે, આત્મ-દ્રવ્યમાં પોતાના પશુણ હાનિ અને પડૂગુણ વૃદ્ધિ પામતા અને પડુ ભાગ હાનિ અને ભાગવૃદ્ધિ પામતા પિતાના-અનંત સ્વ-અગુરુલઘુ-પર્યા છે. તેવા બીજા શેને પણ અ-ગુરુ-લ-પર્યાય હોય છે. માટે જેમ પિતાના અનંત અ-ગુરુ લઘુ-પર્યાને પિને જાણે છે તે પ્રમાણે સમાનતાને ઘેર–બીજાના અ-ગુરુ લઘુ અનંત પર્યાચાને પણ તે ઉપરથી તે જાણી શકે છે. માટે સર્વનો જાણસર્વજ્ઞ તરીકે જ્ઞાન-ગુણની અપેક્ષાએ આત્મા સ્વાદ્રવ્યઃ ક્ષેત્રઃ કાળઃ અને ભાવની જેમ, પર: દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવઃ જાણી શકે છે. અને એ અપેક્ષાએ સર્વજ્ઞ તથા સર્વ-વ્યાપક બની શકે છે. આત્માના જ્ઞાન ગુણની શકિત જ લેકાલેકના ત્રણેય કાળના સર્વભાવને જાણવાના પરિણામ સ્વરૂપે છે. તે ગુણની લાયકાત જ એવી છે, તેથી કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર: કાળ અને ભાવમાં રહેલા સર્વ શેયને કેવળજ્ઞાની આત્મા જાણી શકે છે, સ્વરૂપ નિયત તે આત્માનું જ્ઞાન એ તદ્દગ્રહણ પરિણામ રૂપઃ ધર્મ છે. પરંતુ ઉપરના પ્રશ્નનો આ મેઘમ જવાબ

Loading...

Page Navigation
1 ... 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380