________________
૨૩૯ છે. એ દષ્ટાંત મુજબ સરખાપણાને લીધે એકમાં પડતા પ્રતિબિંબની રીત ઉપરથી બીજામાં પડતા પ્રતિબિંબનો ખ્યાલ આવી શકે છે. જેમ જળમાં પ્રતિબિંબ પડે, તેમજ દર્પણમાં પણ પડે છે. એમ સમજી શકાય છે.
એ પ્રમાણે, આત્મ-દ્રવ્યમાં પોતાના પશુણ હાનિ અને પડૂગુણ વૃદ્ધિ પામતા અને પડુ ભાગ હાનિ અને ભાગવૃદ્ધિ પામતા પિતાના-અનંત સ્વ-અગુરુલઘુ-પર્યા છે. તેવા બીજા શેને પણ અ-ગુરુ-લ-પર્યાય હોય છે. માટે જેમ પિતાના અનંત અ-ગુરુ લઘુ-પર્યાને પિને જાણે છે તે પ્રમાણે સમાનતાને ઘેર–બીજાના અ-ગુરુ લઘુ અનંત પર્યાચાને પણ તે ઉપરથી તે જાણી શકે છે. માટે સર્વનો જાણસર્વજ્ઞ તરીકે જ્ઞાન-ગુણની અપેક્ષાએ આત્મા સ્વાદ્રવ્યઃ ક્ષેત્રઃ કાળઃ અને ભાવની જેમ, પર: દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવઃ જાણી શકે છે. અને એ અપેક્ષાએ સર્વજ્ઞ તથા સર્વ-વ્યાપક બની શકે છે.
આત્માના જ્ઞાન ગુણની શકિત જ લેકાલેકના ત્રણેય કાળના સર્વભાવને જાણવાના પરિણામ સ્વરૂપે છે. તે ગુણની લાયકાત જ એવી છે, તેથી કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર: કાળ અને ભાવમાં રહેલા સર્વ શેયને કેવળજ્ઞાની આત્મા જાણી શકે છે, સ્વરૂપ નિયત તે આત્માનું જ્ઞાન એ તદ્દગ્રહણ પરિણામ રૂપઃ ધર્મ છે. પરંતુ ઉપરના પ્રશ્નનો આ મેઘમ જવાબ