________________
પણ આ ગુલઘુ પર્યાય નામે પણ હાનિ વૃદ્ધિથી સમજાવી શકાય છે. અગુરુ લઘુ પથબુદ્ધિગમ કરતાં શાસ્ત્રાણાગમ્ય ખાસ છે. તેની વિશેષ સમજ કર્મ પ્રકૃતિ પંચસં* હમાંથી શાસ્ત્રીય પદ્ધતિથી મેળવવી.
૨૪. શ્રી-મહાવીર-વર્ધમાન-જિન-સ્તવન. ક્ષાયિક વીર્યવત હોય, તે આત્મા વીર-મહાવીર
નિરાવલંબન યોગઃ શૈલીશીકરણ:
[ નિયત–સ્થાનસ્થ કેવળજ્ઞાની પરમાત્માનું સર્વ. રેની સાથેના કયા સંબંધે સર્વજ્ઞાપણું અને સર્વવ્યાપી પણું હોય છે? તે બતાવ્યા પછી, અગી ભગવાનનું સાયિકવીર્ય કેવી રીતે સંપૂર્ણ પ્રગટ થાય છે? તે આત્મિક વીર્યનું સુંદર સ્વરૂપ આ સ્તવનમાં બતાવવામાં આવેલું છે. આત્મ ધમની પ્રીતિથી માંડીને ઠેઠ મેક્ષાવસ્થા સુધીનું જરૂરી જરૂરી વર્ણન ૨૪ સ્તવનેમાં પૂરું કરવામાં આવ્યું છે.
આત્માના અંતિમ વિકાસ સુધીનું વર્ણન પૂરું થાય છે. એટલે આ સ્તવનમાં વિકાસની છેલ્લી ભૂમિકાનું વર્ણન છે વિરજીને ચરણે લાગું,
વીર પણું તે માગું રે, મિથ્યા–મેહ-તિમિર–ભય ભાગુ,
જિત–નગારુ વાગ્યું રે. વીર. ૧