________________
ર૩૭ પામી જાય. ખરી રીતે તો, સ્વસ્વભાવમાં પોતાની સત્તા સ્થિર, હોઈ શકે, તેજ સ્વભાવે સ્વસત્તા છે. પર-સ્વભાવે તો પોતે નથી જ, નર હોઈ શકે પોતે પરસ્વભાવે પણ હોય, તો પોતે પર બની જાય, સ્વભાવમાં ન રહે. ચારેય પ્રશ્નોનો ઉપસંહાર–
આ રીતે પિતાના આત્માના જ સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર સ્વકાળઃ અને સ્વભાવ એ આત્મ-ચતુક, પિતા સિવાયના બીજા આત્મા અને પરમાવાદિક પદાર્થોમાં સંભવે નહીં તે પછી, તમે એક આત્માને સર્વજ્ઞેયને જાણકાર તરીકે કહો છે, તો તે શી રીતે ઘટી શકે છે? એ પ્રશ્ન ઉભો રહે છે.
કે તે “આત્મા પર રૂપે પણ બને.” અથવા “સર્વને. જાણ ન બની શકે.” બેમાંથી એક રસ્તો છે. બીજો રસ્તો નથી. ૧. આત્માદિ દ્રવ્ય સ્વસ્વરૂપમાં જ રહે, અને પરરૂપે ન થાય, તથા ૨. સ્વ અને પર એવા સર્વ શેયના જાણકાર થવું, એ બે એકસાથે બની શકે જ નહીં. કેમ બની શકે?
તો કેમ સહન રે! જાણ?? આ પ્રશ્નનું બીજ શ્રી વિશ–વીશી પ્રકરણમાં કેવળજ્ઞાન વીશીમાં સંક્ષેપથી જણાય છે –
जीवो य ण सव्व-गओ तो तद्धम्मो कहं भवइ बाही । વા વાડો (૪) ધામ –ss વિર (હિ) શાન્ત ૨૮. ૨૮