________________
૨૩૮
અઃ જીવ જ્યારે સવ ગત–સવ વ્યાપક નથી, તા તેને ધર્મ [ જે જ્ઞાન ] તે બહાર [ તે આત્માથી પણું બહાર ] ક્રમ હોઇ શકે ? અથવા, ધર્માસ્તિકાયાદિકથી રહિત અનત અલેકમાં પણ તે કેમ જઈ શકે ? કેમકે-એક આત્માનું કેવળજ્ઞાન લેાક અને અનંત અલકને પણ જાણે તે છે. તે એ નિયત સ્થળમાં રહેલા એક આત્માને જ્ઞાનગુણુ લેાકની બહાર, ધર્માસ્તિકાયાદિક ગતિમાં સહાયક જ્યાં નથી, એવા અનત અલાકમાં તે શી રીતે જઇ શકે ? શી રીતે ગતિ કરી શકે ?”
એ રીતે પ્રશ્ન છે.
!
અગુરૂ-લધુ નિજ ગુણને દેખતાં, દ્રવ્ય સકલ દેખત સુજ્ઞાની ! સાધારણ ગુણની સાધતા, દણ-જલને-દૃષ્ટાંત સુજ્ઞાની !
७
[ અગુરુલઘુ=દરેક દ્રવ્યમાં અશુરુ-લઘુ નામના અગમ્ય ગુણુ હાય છે. દેખ ત=દેખે છે. સાધારણ ગુણ= સવ' દ્રવ્યેામાં જે રહે, તે. સાધમ્યતા એક સરખાપણુ, દૃ ણુ-જલ-દૃષ્ટાંત=આરિસા: અને પાણી ના દાખલેા. ]
પ્રશ્નનું સમાધાનઃ—જેમ દર્પણમાં પ્રતિબિંબ ઝીલવાના ગુણ છે, તે પ્રમાણે પાણીમાં પણ પ્રતિબિંબ ઝીલવાના ગુણ છે. તેથી પેાતાનામાં રહેલા ગુણુ ખીજામાં છે. એટલે પાણીમાં અને પણમાં પ્રતિબિંબ ખેંચવાનો ગુણ એક સરખા થયા. એક પદાર્થનું પ્રતિબિંબ દર્પણમાં પડે છે, તે। તેજ પઢાનુ પ્રતિબિંબ પાણીમાં પણ તેવીજ રીતે પડે