________________
२१४
પણ તમારા આવા આસાર કાના થરના છે ? તેની સમજણ જ પડતી નથી. હૃદયમાં ખૂબ વિચાર લાવીને પડાઓ જેવાં હલકાં પ્રણીઓ ઉપર પણ તમે દયા વર્ષાવી નાંખી. ત્યારે માણસ જેવા માણસ તરફ ધ્યાન પણ આપતા નથી. કયાને તો તમારામાં છાંટોયે નથી. હાય રે ! હાય
વિરોધને પરિહારક પશુઓ ઉપર પણ દયા છે, અને માનવ ઉપર પણ દયા છે. પણ તેમાંના કેઈની તરફ રાગનું આકર્ષણ નથી. સર્વ જીવો ઉપર ભાવ દયા ધરા છો. રાગમાં આસકત ન હોવાથી આ૫ ખરેખરા દયાળુ વીતરાગ દેવ છે. પ્રેમ-કલ્પ-તરૂ છેદિયે. રે
ધરિા જેગ–ધતુર, મન, ચતુરાઈ કુણ કહા રે
ગુરુ મી લિયે જગ-સૂર? મન પ
[ પ્રેમ-કપ-તરૂ–પ્રેમરૂપી ક૯૫વૃક્ષ. ગ=ોગ, ત્યાગ. ધતૂર=ધતુરો, ચતુરાઇ=ચતુરાઈને [ રે-છીને વિભક્તિ મારવાડી ભાષાને પ્રત્યય ) જગ-ર જગતમાં સૂર્ય સમાન, અથવા શુર.]
તમે પ્રેમરૂપી કલ્પવૃક્ષ કાપી નાખ્યું. અને મેગ-ત્યાગ રૂપી ધતૂરો પકડી લીધે. આવી ચતુરાઈ કરવાનું શીખ