________________
૨૩૪ જાણતી વખતે એકજ જ્ઞાન ગુણ જુદા જુદા અનેક શેરૂપે પરિણમે છે, તેથી જ્ઞાન પણ અનેક થશે. અને તેથી આત્મા પણ અનેક થશે. . કેમકે–દ્રવ્ય એક રહે, તો જ ગુણોની એકતા ટકી શકે, અને ત્યારે જ તે આત્મા સ્વસ્વરૂપમાં રમણતા ક્ષેમકુશળતાથી કરી શકે. નહીતર, પર સ્વરૂપમાં રમતા આવી પડે, તો સ્વરમણતાની ક્ષેમકુશળતા રહી શકે નહીં. માટે, અનેક શેયપણે આત્મા પરિણમેવો ન જોઈએ. નહીંતર એક રવદ્રવ્ય, વરૂપ આત્મા રહેશે નહીં.
અનંત શેયોને જાણવાથીતે શેયરૂપે પરિણમન પામનાર જ્ઞાન ગુણ પણ અનંત-અનેક થઈ જાય એ રીતે, એક આત્મા પણ એકજ રહે.” એમ કહી શકાય નહીં. અને એ રીતે આત્માને પરદ્રવ્ય સ્વરૂપે પરિણમવું પણ પડેજ. તો પણ તેની સ્વરમણતાની ક્ષેમકુશળતા શી રીતે ગણાય ? એક આત્મા અનેક થાય. અને સ્વરવરૂપમાં રહેલો આત્મા પરરૂપે થાય. આ બે વાંધા ઉભા થાય. - પર–ક્ષેત્રે ગત-શેયને જાણવે,
પર-ક્ષેત્રે થયું જ્ઞાન. સુજ્ઞાની “અસ્તિપણું નિજ ક્ષેત્રે તમે કહે,
નિર્મલતા ગુમાન ? સુજ્ઞાની! ૪ ( [ પરક્ષેત્રે–ગતય= પિતાના ક્ષેત્ર સિવાયના બીજા ક્ષેત્રમાં રહેલ યપદાર્થ. ૫ર ક્ષેત્રે બીજાના ક્ષેત્રનું અસ્તિ