________________
૨૩૩
સ્વરૂપેજ સત્ છે. અને પરરૂપે અસત્ છે” એટલે કેવદ્રવ્યઃ સ્વક્ષેત્ર સ્વકાળઃ અને સ્વભાવઃની અપેક્ષા એ આત્મા સ્વસ્વરૂપે છે. પરદ્રવ્યઃ પર ક્ષેત્રઃ પરકાળઃ અને પર સ્વભાવની અપેક્ષાએ તેને સ્વપણુ નથી, પર ંતુ, તે તે। બધુ પરપણું છે, તા એ એ વાત કેમ ઘટશે ? પરપણું પામ્યા વિના સર્વજ્ઞપણુ કેમ ધટે ? સર્વજ્ઞપણુ ઢાય તે પરપશુ પામ્યા વિના કેમ રહે ? આ વાંધા આવશે, તેનું કેમ? ૨ જ્ઞેય અનેકે હા જ્ઞાન-અનેકતા, જલ–ભાજન-રવિ જેમ, સુજ્ઞાની ! દ્રવ્ય–એકત્વ પણે ગુણ-એકતા,
નિજપદ રમતા હૈ। પ્રેમ સુજ્ઞાની! ૩ [નિય=જાણવા યોગ્ય પદાર્થો. જ્ઞાન-અનેકતા જ્ઞાનનું અનેકપણું. ભાજન=વાસણ, રવિ-સૂર્ય`. જલ-ભાજનરવિ=પાણીના વાસણમાં પડેલું સૂર્યનું પ્રતિબિંબ દ્રવ્ય-એકત્વપણે દ્રવ્ય એક હાય તેાજ. નિજ-પદ-પેાતાના સ્વરૂપમાં. ખેમકુશળતા, સ્વ સ્વરૂપમાં ટકી શકે. ]
એજ પ્રશ્ન દ્રવ્ય: ક્ષેત્ર: કાળ અને ભાવથી જુદી જુદી રીતે સ્પષ્ટતાથી સમજાવે છેઃતેમાં પ્રથમઃ દ્રથી સ્વ-પરપણું સમજાવે છેઃ
-
જેમ સૂર્ય એક છતાં પાણીના ભરેલા જુદા જુદા વાસઊામાં જુદા જુદા પ્રતિબિંબરૂપે દેખાય છે, તેથી સૂર્ય ધણા ઢાવાના ભાસ થાય છે, તે જ પ્રમાણે જુદા જુદા તૈયાને