________________
રર૩ વાર પણ હવે જુઓ જ શાના જે એમ એક વાર પણ કરો તે તમારા વીતરાગ પણામાં મોટામાં મોટી ખામી આવે, તેમાં મોટું ગાબડું પડી જાય. તે તમે કરો જ નહીં, તેની મને ખાતરી છે. આપ પૂરેપૂરા વીતરાગ દેવ છે, એ વાત નકકી છે. એમાં જ તમારી સફળતા છે, અને તમારા જેવા સાથેના સંબંધમાં મારી પણ પુરેપુરી સફળતા છે. ૧૩ મેહ-દશા ધરી ભાવના. રે
ચિત્ત લહે તત્વવિચાર. મન “વીતરાગતા આદરી રે
પ્રાણ-નાથ! નિરધાર.” મન. ૧૪
[ ભાવના વિચારણા, લહે સ્વીકારે. યે, વીતરાગતા=વીતરાગપણું પ્રાણનાથઃપ્રાણના નાથ સંપૂર્ણ માલિક નિરધાર ચોક્કસ.]
અત્યાર સુધી જે બધું મેં કહ્યું, તે મેં આજ સુધી મેહ દશાની ભાવનાને પકડી રાખી હતી, તેને આધારે કહ્યું છે. પરંતુ, હવે મારું મન તત્વવિચાર કરે છે, તે, હવે તેને જણાય છે, કે “હે પ્રાણનાથ ! આપે ખરેખરી વીતરાગતા ધારણ કરી લીધી છે. આપ સાચા વીતરાગ છે.
સર્વ વિઘાને એક જ પરિવાર આપની બધી વાત મને વિપરીત જ લાગતી હતી. મારો આત્મા મોહદશાથી ઘેરાયેલો હતો. પરંતુ આપની બધી વાત હવે આપની વત