________________
२२९
રીક્ષા આપીને આશ્રયે રાખી, મને ધારણ કરેા, સંયમમાં માર્ગ દર્શન કરાવી મારા સંયમનું પાષણ કરી, અને છેવટે સ ંસાર સમુદ્રથી તારીને મારે। નિસ્તાર કરે,
ઢીક્ષા આપવાથી અને આપ સદ્ગુરુને ચેગ મળવાથી અને ચાગાવચક ચેાગની સિદ્ધિ થાય છે. સંયમમાં પાણ આપવાથી મારામાં ક્રિયાવ ચક યાગની સિદ્ધિ થાય છે. અને સંસાર સમુદ્રથી તારવાથી મોક્ષરૂપ ફળ મળવાથી મારે। ફળાવ ચક ચાગ સિદ્ધ થાય છે.
૧૬
જે એક વખત મારા શૃંગાર આદિરસના પાષકહતા, તે હવે શાંત રસના પેાષક બનેા, અને મેાતીના હારની માફક સદા ધ્યેય તરીકે મારા દિલમાં વસે. કારણ–રૂપી પ્રભુ ભજ્યેા, રે ગણ્યો ન કાજકાજ, મન॰ કૃપા કરી મુજ દીજીએ રે આન–ધન પદ્મ–રાજ,
મન૦ ૧૭ [ કારણ-રૂપી=નિમિત્ત રૂપે. આનંદ-ઘન-પદ-રાજ =માક્ષનું રાજ્ય. ]
માત્ર નિમિત્ત તરીકે, ગણીને જેમ રાજીમતીએ અનન્ય ભાવે આત્મ સમર્પણ કરીને શ્રી નેમિનાથ પ્રભુની સેવા કરી, ત્યારે કોઇપણ કાર્ય કે અકાયના વિચાર કર્યાં નથી-કરવાના પણ ન હેાય. માત્ર પ્રભુમાં જ તન્મયતા રાખવાની હોય, તે