________________
૨૧૩
હે જગન્નાથ! સાચું કહે! શું તારા ક્લિમાં એમજ છેને? કે—“ માત્ર બૈરીના એક તરફી પ્રેમની શી કિંમત છે ? પરંતુ વ્હાલા ! તને માલૂમ છે, કે નહીં? ઇશ્વરે—મહાદેવે—તા આખું અરધું શરીર સ્ત્રીનું ધારણ કરેલું છે. તેથીજ તાતેનું નામ અર્ધનારીશ્વર કહેવાય છે. ત્યારે તુ તા મારા હાથ પણ પકડતા નથી. તેા શરીરે લગાડવાની તા વાત શી તારાઅગને અરધા ભાગ આપીને મને અરધી ભાગીદાર અર્ધાંગના નાવવાની તે। આશા જ મારે કયાંથી રાખવી? તમારા દિલની કેટલી કઠારતા છે ? અરેરે ! અને તારે કહેવાનું છેજગન્નાથ. તારે મને શાકમાં ડુબતી નથી ખચાવવી. તેમજ મારા હાથ પણ નથી પકડવા. તે જો તું મારા નાથ થઈ શકતા નથી, તે। પછી જગન્નાથ શાના થવાના ?
વિરાધના પરિહારઃ મહાદેવ જેવા મહાદેવ ગણાતા દેવને પેાતાનું અરધું શરીર સ્ત્રીને વશ કરવું પડયું છે. ત્યારે તમે તેા સ્રીના હાથ પણ ઝાલતા નથી. તેથી તમે જ ખરેખરા વીતરાગ જગન્નાથ મહાદેવ છે. ૩
પશુ—જનની કરુણા કરી રે, આણી હૃદય વિચાર, મન
માણસની કરુણા નહીં. રે એ કુણુ ધર—આચાર ? [ આણી=લાવી. કુણુ=કયા ]
મન૦ ૪