________________
૨૦૪
સાધના અને સાધી શકતા નથી.” એ સધળી બાબતના અમારા મનમાં ધણા વિખવાદ–ખેદ છે. અમારા સંસાર હજી કેટલા બધા ખાકી હશે ? કે જેથી અમને હજુએ સામગ્રી પ્રાપ્ત થઈ નથી. તેથી અમારા મનમાં ભારે ચિંતા છે." ૧૦
પંચમ કાળમાં શ્રુત થે!ડું, તેના જ્ઞાતા થેાડા, તેના ચાગ પણ કવચિત થાય. કેટલીક આમ્નાયા ઢાળ દાખે લાય પામી ગઈ છે. તેના ગુરુ–ગમ મળવા જ મુશ્કેલ છે. કે જેના અનુભવને સીધે લાભ મળે. એવા વિષમ કાળમાં અમા આવી પડયા છીએ. આપના કાળે કયાં રખડતા હાઈશું ? નહીંતર તેા, આપની પાસેથી મધુ જાણીને સાધના કરત. પરંતુ કમનસીબે વિષમ કાળમાં અમે આવી પડયા છીએ. છતાં, શાસ્ત્રોના કાંઇક ટેકા છે. તથા ખીજા ઘણાં સાધના હુજી મળે છે. એટલેા સ ંતાષ છે. બાકી તુરત મેક્ષ નથી મેળવી શકતા કેમકે તથા પ્રારની સામગ્રી મળતી નથી. તેમજ લાયકાત પણ હજી તેવી પ્રાપ્ત થઈ નથી, એ વિગે રૈના ખેદ થાય છે. કેમકે-ઉંચા પ્રકારના ત્રણેય અવ ચક યોગેની યથાવિધિ–સંપૂર્ણ પ્રાપ્તિ થઈ શકી નથી તે માટે ઉમા કર જોડી, જિન–વર આગળ કહિયે. રે સમય-ચરણ–સેવા શુદ્ધ દેશે
૧૦ ૧૧
જિમ આનંદ-ધન લહિયે. રે [સમયશાસ્ત્ર અથવા તે મારફત પરમાત્મા. આનંદ -ઘન=મેાક્ષ, લહિયે=મેળવીએ. ]