________________
૨૦૦
ધ્યાન ઉપરથી તેમની સાથે પિતાના આત્માની અભેદતા ગાવે, તે પછી પિતાના આત્માનું દ્રવ્યઃ ગુણઃ પર્યાયના ભેદથી પાન કરે. પછી ગુણ અને પર્યાયનો દ્રવ્યમાં અભેદ કરીને ધ્યાન કરે. જ્ઞાનઃ દર્શન: ચારિત્રઃ વીર્ય વિગેરે આત્માના અનંત ગુણેના જુદા જુદા યાનની જરૂર રહેતી નથી. એમ અમે ધ્યાનથી-નિર્વિકલ્પ યાનથી આત્મામાં સ્થિરતા પ્રાપ્ત થઈ જાય છે. એ રીતે પરંપરાએ જે આત્મા એક વખત કેઈપણ સંપ્રદાય કે ધર્મની ક્રિયા અનુષ્ઠાન કરીને પ્રગતિ કરતે હતે. તે આત્મા બીજા બધા આલંબને છેડીને પિતે જ દયેયઃ ધ્યાતા અને ધ્યાનઃ સ્વરૂપ બની જાય છે. એટલે પરમાત્મા રૂપ-જિનેશ્વર રૂપ બની જાય છે. પછી તેને કઈ પણ વસ્તુની અપેક્ષા રહેતી નથી. પિતાના જ્ઞાનાદિક ગુણેથી પણ અભેદસ્વરૂપમાં આવી જાય છે. આ રીતે શાસ્ત્રજ્ઞાન અને તેની આજ્ઞા અનુસાર આચરણરૂપ વચનાનુષ્ઠાનને આધારે પરંપરાએ નિર્વિકલ્પ દશા પ્રાપ્ત થતાં આત્મા પરમાત્મ રૂપ-જિન સ્વરૂપ બને છે. સમાપત્તિ યોગ પ્રાપ્ત થાય છે. આ રીતે છ દર્શનઃ તેને જૈન દર્શનમાં સમાવેશઃ જન દર્શનના મહા પ્રવચનના છ અંગે. તેમાં બતાવેલા યાનનાં છ અંગે તેની મદદથી આત્મા પરમાત્માના ધ્યાનથી પરમાત્મા રૂપ બની જાય જેમ ભમરીના ચટકાથી ઈયળમાંથી તેનું ધ્યાન ધરતાં ધરતાં ભમરી બની જાય, તેમ. અને એ રીતે ક્રિયા અવંચક ચાગ સિદ્ધ થતાં મોક્ષરૂપ ફળાવંચક યોગ સિદ્ધ થાય છે, સિદ્ધ સમાપત્તિ યોગ પ્રાપ્ત થાય. આ સ્તવનમાં આટલું