________________
२०७
નૈયાયિક અને વૈશેષિકને સાંખ્ય કે યાગમાં, અને વેદાંતને મીમાંસકમાં લઇ લીધા છે. અથવા ચેાગ દર્શનને સાંખ્યમાં ગણીને, યાગ એટલે નૈયાયિક એવા પણ અર્થ ટખામાં કરેલ છે.
જૈન દર્શન બધી રીતે ઉત્તમ અંગ રૂપ છે. તથા શુક્લ યાનના પહેલા એ પાયાનું ધ્યાન: એ જૈન દ્વાદશાંગીના ધારક હાય, તે જ કરી શકે છે--ત્રીજા કરી શકતા નથી.
બીજા દના જુદા જુદા એક એક વિજ્ઞાન રૂપ છે, ત્યારે જૈન દર્શન સફળ વિજ્ઞાનાના સરવાળા રૂપ તત્ત્વજ્ઞાનમય દર્શન છે ત્રણ કાળમાં તેવું કોઇ પણ દર્શન ઉત્પન્ન થયું નથી. વિદ્યમાન નથી ઉત્પન્ન થઇ શકશે પણ નહીં. જૈન દર્શન જગતનું અનેક દષ્ટિથી નિરુપણ કરે છે. તેથી તેમાં છ કરતાં પણ સંખ્યાબંધ-દર્શના દષ્ટિએ સમાતી હાવાથી સેંકડા બલ્કે સંખ્યાબંધ દશનાના સમૂહ રૂપ છે. જૈન દર્શનના અભ્યાસીઓને આ વાત સ્પષ્ટ થયા વિના રહેતી નથી.
આ સ્તવનમાં:—(૧) શ્રી જિનેશ્વર દેવના ઉપદેશમાં છ દર્શન ઘટાવ્યાં છે. (૨) જૈન શાસ્ત્રો રૂપ સમય પુરુષશાસ્રરૂપ-પુરુષનાં ચૂર્ણિ વિગેરે છ અંગા બતાવીને, તેની પ્રામાણિકતાનો ખ્યાલ આપ્યા છે . (૩) છ રીતે ધ્યાન પ્રક્રિયા બતાવી છે. અને (૪) એ છ ધ્યાન પ્રક્રિયા કરતી વખતે શરીરનાં કયા કયા અંગામાં કયા કયા મત્રાક્ષા અને તેની સાથેના ખીજા અક્ષરા નિયુક્ત કરવા ? તેનું વણુન