________________
૨૨૦
બધું રહસ્ય સૂચિત કરેલું' જોઈ શકાય છે. ઉપર જણાવેલા ચાર પ્રકારના છ છે અચાની એવી વિવેચના ગુથી છે, તે ઉપરથી આ રહેસ્ય ધ્વનિત થાય છે.
૨૨. શ્રી-નેમિ-નાથ-જિન-સ્તવન ધ્યાતા અને ધ્યેયનો એકતાઃ સાચી પ્રેમિકાના વિરોધાભાસથી પ્રાથમિક ઠપકા
[ ધ્યેય અને ધ્યાતાની લગભગ એકતાનું વર્જુન આ સ્તવનમાં છે. તીથ કરરૂપી ધ્યેય માત્ર નિમિત્ત રૂપ જ જણાય છે. છેવટે તે પોતાના આાત્માજ પોતાના ધ્યેયરૂપ છે. તેથી ધ્યાતા રાજીમતી ધ્યેયરૂપ નેમિનાથ પ્રભુની પહેલાં જ માક્ષમાં પહેાંચી જઈ શકયો છે. ન્યાતા પણ
ધ્યેયની પહેલાં જ ધ્યેયરૂપ બની જાય છે. માહ્ય ધ્યેય પણ
નિમિત્ત માત્ર હોય છે. ખાસ ધ્યેય તે ધ્યાતા પાતે જ છે. સ્વાત્મ શિવાયના સર્વ ધ્યેચે પર—સમયરૂપ છે. પરિણામે –પરની લેશ પણ છાયા વિના કેવળ સ્ત્રશકિતથીજ આત્મા સ્વસ્વરૂપસ્થ થાય છે. 1
61
[ રાગ: મારૂણી: “ ધણુરા ઢાલા ” એ દેશી. ] અષ્ટ-ભવાંતર વાલહી. ૨
તુ મુજ આતમ-રામ. મનના વ્હાલા ! મુગતિ–સ્રીશું આપણે રે સગપણ કાઇ ન કામ,
સન ૧