________________
૨૦૮
કર્યું નથી, પણું સૂચના કરી છે. (૫) સર્વ માં “જિનવર ધ્યેય તરીકે ખૂબ ઉત્તમ છે” એમ સૂચના કરી છે.
આ સ્તવનમાં નીચે પ્રમાણે છ છ બાબતે આવેલી છે. છ અંગે બે પગ બે હાથઃ એક પેટ એક માથું.
છ દશને –સાંખ્ય યોગ: બૌદ્ધ મીમાંસક ચાવક અને જેનઃ
છ ધ્યાનના અંગે-મુદ્રાઃ બીજ મંત્ર: ધારણા મંત્રાક્ષર શિવાયના બીજા અક્ષરે તેના ન્યાસ, અર્થ.
પ્રવચનના છ અંગે –સૂત્રઃ નિર્યુક્તિ: ભાગ્ય ચૂર્ણિ વૃત્તિ અને પરંપરાને અનુભવ:
કેઈપણ સાધક આત્મા કઈ પણ દર્શનને અશ્રય લઈને પોતાના આત્માની પ્રગતિ ધીમે ધીમે સધત સાધતે આગળ વધે. તેમાં પણ અંશથી જૈન દર્શનોકત વિકાસ માગની સેવા આવી જાય છે. એ રીતે આગળ વધતાં વધતાં
ચેય દશને કે બીજા જે જે સંપ્રદાય હેય. તેમાંથી પસાર થત થતો જૈન દર્શનમાં પ્રવેશ કરે. ત્યાં સમ્યફવ: નવતરવને બધઃ દેશ વિરતિઃ સર્વ વિરતિઃ પ્રાપ્ત કરે. સૂત્ર નિર્યુકિત: ભાષ્યઃ ચૂર્ણિ: વૃત્તિ અને પરંપરાના અનુભવને અનુસરીને જિનાજ્ઞાનું પાલન કરી. તીર્થંકર પ્રભુની આજ્ઞાને આધીન રહી, આગળ વધતાં પૂર્વધર અને દ્વાદશાંગી ધારક થઈ, જિનસ્વરૂપ થવા માટે મુદ્રાઃ બીજઃ ધારણા અક્ષર ન્યાસ અને અર્થ: એ સર્વને વિનિયોગ કરી યાન કરે અને એ રીતે જૈન શાસ્ત્રો મારફત જિનેશ્વર દેવનું ધ્યાન કરે. જિનેશ્વર પ્રભુના