________________
૨૦૦ ભેગી ઈલિકાને ચટકાવે,
તે ભંગી જગ જોવે. રે - ૫૦ ૭
[ગી=ભમરી. સહી=ોક્કસ. ઈલિકા=ઈયળ. ચટકોવેન્કરડે. ]
જેમ પ્રાથમિક દશાના ભમરીના ઈયળ રૂ૫ બચ્ચાને ભમરી પોતાના ડંખથી ડંખ મારે છે, ત્યારે તે ઈયળ તે ભમરીના ધ્યાનમાં લીન થઇને જેમ કાળાંતરે ભમરીરૂપે બહાર નીકળે છે, એટલે પછી ઈયળ રૂપાંતર પામીને એકવીશદિવસે ભમરી થઈ જાય છે.” એવું લેકમાં કહેવામાં આવે છે, તે પ્રમાણે જે જિન સ્વરૂપ થઈને-તન્મય થઈને જિનેશ્વર દેવની આરાધના કરે, તે ચેકસ જિનેશ્વર થાય જ.
સર્વ દર્શનમય જિનેશ્વર થવા માટે જિનરૂપ થઈને જિનેશ્વરનું ધ્યાન કરવું જોઈએ. શ્રેયઃ ધ્યાનઃ અને ધ્યાતા એકરૂપે-અભેદ રૂપે થાય, ત્યારે તે ધ્યાતા આત્મા પણ જિનેશ્વર બની જાય છે. પિતાના આત્માને જે જે રૂપે ભજશે, તે તરૂપે થશે. અહીં સમાપત્તિ નામના વેગના પ્રકારની સૂચના છે. ચૂર્ણિઃ ભાષ્ય સૂત્રઃ નિર્યુકિતઃ
વૃત્તિ: પરંપર–અનુભવઃ રે સમય-પુરુષનાં અંગ કહ્યાં એ. જે છે, તે દુર્ભવ. રે
ષ૦ ૮ ચૂિર્ણિ=પ્રાકૃત ભાષામાં ટીકા. ભાષ્ય સંક્ષેપમાં સૂત્રને