________________
१६२
ચકી ધરમ-તીરથતણે.
તીરથફલ તત્ત–સાર, રે તીરથ સેવે, તે લહે
આનંદ-ધન નિરધાર. રે ધo ૯
[ચકી=ચકેવતિ. ધરમ-તીરથતણે=ધર્મ પ્રચારક તીર્થ રૂપ સંસ્થાને, જૈન શાસનને. તીરથ-ફળ=તીર્થનું ફળ. તત્ત-સારતત્ત્વરૂપ સાર. લહે=પામે. આનંદ-ઘન= મોક્ષ. નિરધાર નક્કી.]
આપ દુન્યવી રાજ્ય શાસનના ચક્રવતિ રાજા તે છે, એ તે ઠીક. પરંતુ ખાસ કરીને આપ ધર્મ-તીર્થના-ધર્મ શાસનના પણ ધર્મ ચક્રવર્તિ છો. નિશ્ચય નયને પામેલા આપે પણ ધર્મ–તીર્થની સ્થાપના કરીને તેનો આધાર લેવાની સર્વ મુમુક્ષુઓને ભલામણ કરી છે.
તીર્થનું ફળ-વિશ્વમાં ધર્મ તીર્થ હોવાને ફાયદે-જગતને તત્વ-આત્મ-તત્ત્વ પ્રાપ્ત થવું, તે છે. તેને સાર પ્રાપ્ત
-તેને પ્રચાર થે અને તેની સરલ સમાજ તથા સુલભ આચરણ ફેલાવી છે. જે આત્મા, ભાવ પૂર્વક ધર્મતીર્થીની સેવા કરે છે, તે સેક્સ આનંદ ઘનમોક્ષ મેળવેજ. એમાં શંકા નથી. ૮,
ભાવાર્થ-આ સtવનમાં શુદ્ધ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ પરમનિચય નયથી આત્માનું સ્વરૂપ સમજાવ્યું છે. સવ સમય પિતાના જ આત્માનું સ્વાભાવિક સ્વરૂપ અને પર