________________
૧૮૧
તે શી રીતે સમજી શકાય ? એના વિચાર મને-સાધકને કહેા. કેમકે—આત્મ તત્ત્વ જાણ્યા વિના ચિત્તની નિળ સમાધિ મળી શકે નહીં.”
૧
સુતિ અને સુન્નત, શબ્દમાંથી રાગ દ્વેષ: માહઃ વિના કેવળ આત્મતત્ત્વજ્ઞાનમાં લીન થઈને મુનિપણાના, અને સારો સારા વ્રતાના ધ્વનિ ઉઠે છે. તેથી આ સ્તવનમાં આત્માને મુનિ અને સુવ્રતધારી બનાવવાના મુનિસુવ્રત નામમાં શ્લેષથી ધ્વનિ છે.
કાઇ “અ-મધ આતમ-તત્ત્વ ” માને. કિરિયા કરતા દીસે. “કિરિયાતણું ફલ કહા કુણુ ભાગવે? ” ઈમ પૂછ્યું, ચિત્ત રીસે.
શ્રી મુ॰ ૨
અ-મધ-બંધ રહિત, કમના બંધ રહિત. દીસે રુખાય. ચિત્તમાં=મનમાં રીસે=ખીજાય. ]
કાઇ વાદી આત્માને “કમ અંધ રહિત-નિલે પ છે, ” એમ એકાંતે માને છે.
विगुणो न बध्यते, न मुच्यते ।
અર્થ:—સત્ત્વ, રજસ્ અને તમસ્ એ ત્રણ ગુણથી રહિત આત્મા બધાતેાયે નથી, અને મુક્ત પણ થતા નથી. આમ માનવા છતાં, પેાતાના સંપ્રાય અનુસાર તે ધાર્મિક ક્રિયા કરતાં દેખાય છે, તેને એમ પૂછીએ, કે—“ કહો ભાઈ ! તમે કરી છે. તે ક્રિયાનું ફળ કાણુ ભેગવશે ? કેમકે
ܕ