________________
૧૮૨ .
',
આત્મા ઉપર કર્મના બંધન રૂપ કાઈ જાતની અસર તેા થતી નથી. તે। પછી તે કર્મના બંધન તાડનારી ક્રિયાનું ફળ તેને કેવી રીતે લાગુ પડશે ? ” પણ એમ પૂછ્યાથી તેના ચાગ્ય ખુલાસા તે કરી શકશે નહીં: પણ ઊલટામાં, મનમાં રીસ ચડાવશે.કેમકે—તેની પાસે તેના ખરા જવાબનથી. એ મૂંઝવણ તે રીસ રૂપે પૂછનાર ઉપર કાઢશે. ત્રણગુણરહિત સિદ્ધ પરમાત્યાના જીવ બંધાતા નથી. તેમજ તેને મુક્ત થવાપણુ પણ નથી. એમ એક અપેક્ષાએ એ વાત ખરી છે. પણ એકાંતથી પકડી બેસવાથી આ રીતે તેને રીસ કરવાનો વખત આવેછે.ર “જડ ચેતના એ આતમ એક જ. સ્થાવરઃ જંગમઃ સરિખા.” સુખ-દુઃખ-સંકર-દૂષણ આવે. ચિત્ત વિચારી, જો પરીખા, શ્રી મુ॰ ૩ [ સ્થાવર=સ્થિર. જગમ=ગતિશીલ, ચર. સરિખા= જેવા. સર્=સ કર નામના ઢોષ, અવ્યવસ્થા, ખોટી રીતનું મિશ્રણ. પરીખા=પરીક્ષા કરીને.]
કાઇ કહે છે, કે—' જડ અને ચેતનઃ એ સૌ ખાત્માએ જ છે. સ્થિર પદાર્થો અને ગતિશીલ પદાર્થાઃ સૌ એક સરખા જ છે. જડઃ અને ચેતનઃ જુદા નથી જ,”
જો મનમાં ખરાખર વિચાર કરીને એ મતની પરીક્ષા કરશે!, તા તમને તેમાં સુખ અને દુઃખને સકર થઈ જવાના રાષ આવતા જણાશે.