________________
૧૬૯ [ અવગણિએ=અપમાનિત કરીએ. ઉપેક્ષા કરીએ. અબ હવે, અવર-બીજા, મૂળ=મૂળથી, નિવારી-નાશ કરે, દૂર કરે. ]
હે મલ્લિનાથ જિનેશ્વર દેવ ! જેઓ પ્રથમ આપની શોભારૂપ હતા, તે બિચારા જુના સેવકને અપમાન કરીને આપે હવે કેમ કાઢી મૂક્યા છે તેથી હવે આપની “ શોભા વધે છે?” એમ શું આપ માને છે ? બીજા કેટલાક લોકો તો જેઓને ઘણો ઘણો આદર આપે છે, અને પોતાની પાસે બરાબર સાચવી રાખે છે, તેને જ આપે તે મૂળથી જ હડસેલીને કાઢી મૂક્યા છે.
વિરોધ પરિહાર–જુના સેવકને ગમે તેટલા જુના હય, તે જ્યારે દેષરૂપ–હરકત કરતા-થતા હોય, તે તેને કાઢી મૂકવામાંજ શોભા છે.
[મલિ શબ્દની સામે હસ્તિ-મલ શબ્દ [ જામ મૂઢને હૃતિ-મહું મસ્જિનમણુમઃ ] સકલાર્હત્ ચિત્યવંદનમાં જાયેલે જવાય છે. એટલે કે –મહિલનાથ પ્રભુ મલ્લ જેવા થઈને અઢાર દેષરૂપ પ્રતિમલ સામે યુદ્ધમાં ઝઝુમતા હોવાનું વર્ણન કરીને મહિલ-મલ અને પ્રતિમલ્લ શબ્દના થલે ગર્ભિત રીતે જી-બતાવી મલિ નામની સાર્થકતા સૂચવી જણાય છે. ] જ્ઞાન-સ્વરૂપ અના-ડડદિ તમારું
તે લીધું તમે તાણી.