________________
૧૭ દશા. જાગર=મેક્ષ માટેના સતત પ્રયત્નમાં જાગ્રતી, ઉજા-- ગરતા=સાદિ અનંત ભાગે આત્માની સદા સંપૂર્ણ જાગ્રતી. તુરિયાથી. અવસ્થા=આત્માની પરિસ્થિતિ રીસાણ રીસાઈ ગઈ. મનાવી=સમજાવી. ]
૨ થી ૪. નિદ્રા સ્વપ્નઃ જાગર અને ઉજાગર એ ચારમાંથી ચેથી ઉજાગર અવસ્થા જ તમારી પાસે આવી, તેને તમે રાખી લીધી. એટલે નિદ્રા અને સ્વપ્ન દશા અને ઉપલક્ષણથી જાગર દશા પણ રીસાઈ ગઈ એ વાત તમે જાણી. છતાં હે નાથ ! તમે તેને મનાવી જ નહીં. મનાવવા પ્રયત્ન પણ કર્યો જ નહી.
ચાર શેયમાંથી એકને રાખી અને બીજી ત્રણને ભાવ ન પૂછો, એટલે જરૂર તે ત્રણને રીસ ચડે જ. એવો સ્રોરવભાવ લેક પ્રસિદ્ધ છે. છતાં તમે તેને મનાવવા પ્રયત્ન ન જ કર્યો. જનારને જવા દીધી. આ પણ તમારી જૂના સેવક માટેની કેટલી બેપરવાઈ?
વિ૦ ૫૦ આથી, જાગર દશા આવી, એટલે ત્રણ દશાઓ ચાલી ગઈ. ભલે ગઈ.
૨ નિદ્રા 3 રવપ્ન. ૪ જાગ્રત એ ત્રણ દશા રૂપ ત્રણ દોષ યા સમકિત સાથે સગાઈ કીધી,
સ-પરિવારશું ગાઢી,