________________
૧૩૦
દર્શન અનુસાર શુદ્ધ ધાર્મિક અનુષ્ઠાનના પુરેપૂરા આદર કરે,આચરણ કરે, અને તન્મય મનોવૃત્તિ ધારણ કરે. તે વખતે બાકીની બધી જ જાળ-ખટપટ-પછેડી છે, તામસી વૃત્તિના પણ ત્યાગ કરી વે. અને સાત્ત્વિક વૃત્તિરૂપ કિલ્લાને આશ્રય લે. એ ક્રિયા-ડ-વચક-યાગ નામની શાંતિ છે. શુદ્ધઆલંબનશબ્દ ઃ । ક્રિયા અવહેંચક અર્થ કરવામાં અહીં મદદગાર છે. ૫
ફલ-વિસંવાદ જેહમાં નહીં, શબ્દઃ તે અ-સંબંધિ રે, સ-કલ-નય-વાદ વ્યાપી રહ્યો તે શિવ–સાધન–સંધિ રે શાંતિ ૬ [ વિસ'વાદ=વ્યભિચાર, મળવાની શકા. ફલ-વિસવાદળના વિસ વાદ=ળ મળવાની શંકા.નય-વાદ=નયાના સાત અને સાતસે ભેદાના પ્રયેાજનને લગતી વ્યવસ્થા. શિવ=મેાક્ષ. શિવ સાધન-સધિ=મેાક્ષ મેળવવાના ઉપાચેાના સંબધા; તે ]
જેમ, એવ’ભુત નયને મતે—જેવા શબ્દ, તેવાજ અથ હોય છે. તે પ્રમાણે જે ક્રિયા-અનુષ્ઠાને સાથે તેના ફળને વ્યભિચાર હોતા નથી, એટલે કે–જેવી ક્રિયા, તેવુંજ ખરાખર ફળ મળેજ, તે સફળ ક્રિયાનું આચરણ કરવાથી, આત્મવિકાસમાં પ્રગતિરૂપ તરતનું ફળ અને મેાક્ષરૂપી છેલ્લુ ફળ મળ્યા વિના રહેજ નહીં.