________________
૧૩૭
[ફળાવ ચક્રતાની પ્રાપ્તિ વખતે અને સામર્થ્ય ચાગની પ્રાપ્તિ વખતે, આત્મા શુશુાતીત હાય છે-તમાશુશુ: રજો ગુણુ: અને સત્ત્વગુણુ: એ ત્રણેય ગુણેાથી રહિત હાય છે. પાપાનુ ધ પાપઃ તથા પાપાનુબંધિત પુણ્યઃ એ એના બંધ તથા ઉદયઃઢાળને તમેા ગુણની અવસ્થા કહી શકાય, પુણ્યાનુબંધિ–પાપના અધઃ તથા ઉદ્દયઃકાળે આત્માની જે તેમાં તન્મયતા, તે રજોગુણ કહી શકાય. અને પુણ્યાનુખશ્રી પુણ્યના ખંધ તથા ઉદ્દયકાળની અવસ્થાને સત્ત્વગુણની અવસ્થા કહી શકાય. ત્યાર પછી સમભાવ અવસ્થાગુણાતીત અવસ્થા-વીતરાગ અવસ્થા-પ્રાપ્ત થાય છે. તે નીચેની એ ગાથાએામાં બતાવે છે. ]
માન અપમાન : ચિત્ત સમ ગણે. સમ ગણે કનક : પાષાણુ : રે વદક : નિ ંદૅક : સમ ગણે,
ઇસ્યા હોય, તુ જાણુ. રે શાંતિ ૯ [કન=સાનું પાષાણુ=પત્થર. વદક–નમસ્કાર કરનાર. નિંદક=નિંદા કરનાર. ]
હું આતમરામ! સામર્થ્યચાગને ભજનારા આત્મા જ્યારે ત્રિગુણાતીત થાય છે. ઉપશામકઃ કે ક્ષપકઃ છદ્મસ્થ વીતરાગઃ સમભાવસ્થઃ થાય છે, ત્યારે માનઃ તથા અપમાનઃ ને સરખાં ગણે છે, સેાનું અને પત્થરને સરખાં માને છે, વદક અને નિ ંદકને સરખાં માને છે. આવે પૂર્ણ સમભાવી હોય છે,' એમ હું સમજી લે. ૯