________________
૧૩૬
કરીને મેાક્ષ પ્રાપ્ત કરે છે. તેનું વર્ણન પહેલી રીતે ભેઢ પાડીને કરવામાં આવ્યું છે. ત્યારે બીજી રીતની વ્યત્રસ્થામાં પેાતાની આત્મવિકાસની તાલાવેલી શાસ્ત્રાની મદદ: અને ઉત્કટ તૈયારી માટેના પ્રયત્નાઃ તે અપેક્ષાએ ખીજી રીતે વિકાસની વ્યવસ્થા બતાવી છે.
૪થી ગાથામાં ગુરુની મદદ લેવાનું બતાવ્યું છે, અને વળી પાછુ, આ આઠમી ગાથામાં પણ તેજ બતાવવામાં આવેલ છે, તે પુનરુકિત નથી, પરંતુ એક ઠેકાણે અવ ચક્રયાગના ક્રમથી આત્મવિકાસરૂપ શાંતિનું સ્વરૂપ બતાવતાં યોગાવચક્રયાને પ્રસંગે બતાવેલ છે, અને બીજે ઠેકાણે, ઈચ્છાયાગાદિ રીતે શાંતિનું સ્વરૂપ બતાવતાં સામર્થ્ય યાગ સુધી પઢાંચતાં પહેલાં ગુરુની મદદ લેવાની ભલામણ કરવામાં આવી છે. તે ત્રણ ઇચ્છાદિયાગામાં પણ ગુરુની મદદ–યેાગાવચકઃ ક્રિયા અવચકઃ અને લાવચકઃ ની જરૂર પડે જ છે. તેજ પ્રમાણે ઇચ્છાદિ યાગની સાધના પણ ગર્ભિત રીતે ત્રણ અવંચક ચાગમાં આવી જાય છે.
એમ એ બન્નેય પ્રકારના ચેાગા, પાત્ર ભેદની અપેક્ષાએ પિરભાષાના ભેદ પામેલા છે. પરંતુ વસ્તુતાએ પરસ્પર મળેલા છે. એકબીજાના એકબીજામાં સમાવેશ પામે છે તે આ ઉપરથી સમજાય છે.*
* મેઈલ ગાડીથી કે શીઘ્રગામી ફાસ્ટ ગાડીથી અમદાવાદથી દીલ્હી જતાં એજ રસ્તા પસાર કરવા પડે છે.