________________
૧૦૬
[ અનેકાત અચેકકસ, વિસંવાદી, ફળ=પરિણામ. ફલ-અનેકાન્ત-કિયિા=સંદિગ્ધ ફળવાળી કિયા, વિપરીતજુદું જ ફળ આપનારી કિયા. બાપડા=બિચારા. રડવડે= અથડાય છે. લેખે હિસાબ માં )
૧ એકાન્ત ક્રિયાવાદી એક કહે છે, કે – “અમે વિવિધ ક્રિયાઓ કરીને પરમાત્માની સેવા કરીશું. પરંતુ, બિચારા, એવી ક્રિયાનું અનેકાન્ત-વ્યભિચારીઅનિશ્ચિત– વિપરીત ફળ મળે છે, તે જોઈ શકતા નથી.
તેથી અનેકાન્ત-અનિશ્ચિત-ફળવાળી વિષ: ગરલ અને અનનુષ્ઠાનરૂપક્રિયા કરીને, તે બાપડા નારકારિક ચાર ગતિના લેખામાં–હિસાબમાં રખડે છે. પરંતુ, તેને મોક્ષ તરફના હિસાબનું ફળ મળી શકતું નથી. ૨ ગછના ભેદ બહુ નયણ નિહાળતાં.
તની વાત કરતાં ન લાજે. ઉદરભરણ-sદિ નિજ કાજ કરતાં થકાં,
મેહ-નડિયા કલિકાલ રાજે. ધા. ૩
[ગચ્છના ભેદ=ઘણા સંપ્રદાય. ઉદરભરણssદિક પેટ ભરવું વિગેરે. મેહ-નડિયા=મેહને વશ પડેલા. કલિ. કાલ-રાજે કલિયુગના રાજ્યમાં ] કલિકાળના રાજ્યમાં મોહના નડતરને લીધે – ૨. વિશ્વના એક મહાન ધર્મના મુખ્ય પ્રવાહથી જુદા