________________
૧૦૭
પડેલા ગચ્છે! જોતાં ૩. જુદા જુદા તત્ત્વાની વાત કરતાં ન શરમાતા કેટલાક લોકોને જોતાં, ૪ પેટ ભરવા રૂપ પેાતાના ધર્મના કામેા કરનારાઆને જોતાં,ચૌ દમા જિનેશ્વર દેવની સેવા કેટલી મુશ્કેલ છે? તે સમજાશે,
જો ચૌદમા જિનેશ્વર દેવની સેવા કરવી મુશ્કેલીથી ભરેલી ન હેાત, તા મતિભ્રમના ઢાષથી જુદા જુદા ગચ્છે। નીકળવાના પ્રસગજ જગતમાં ઉભા ન થાત, તથા જુદા જુદા દર્શનકારી જુદી જુદી તત્ત્વની વ્યત્રસ્થા જણાવે છે, તે પણ ન જણાવત. કાઇ એક તત્ત્વ કહે છે, કાઈ ખેતત્ત્વ કહે છે, કાઇ સાત કહે છે, અને કાઇ સાળ કહે છે. એ વિગેરે ન હેાત.
કેટલાક સંસાર વ્યવહાર છેાડીને ત્યાગી થઇ જવા છતાં, છેવટે પેટ ભરવામાં અને માનપાન મેળવવામાં ફસાઇ જાય છે, દુન્યવી રંગરાગ તરફ ખેંચાઈ જાય છે. આ બધું સાબિત કરે છે, કે—પરમાત્માની સેવા ધણી કઠણ છે. નહીંતર, પરમાત્માની સેવા કરવાના ઉદ્દેશથી સંસાર-વ્યવહારમાંથી કુટુબ કખીલો છેડીને નીકળી જનારાએ તરફથી આવા પરિણામ ·મ આવે ? ખરી વાત એ છે, કે સેવાના-આત્મ-વિકાસ તરફના રસ્તા ઘણા કઠણ છે. કાઈક વિરલા જ તેને પાર પામી શકે છે. પ્રમત્તભાવમાં રહેલાઆને મેાહ પછાડે છે. ૩
“વચન-નિરપેક્ષ-વ્યવહાર નુડા” કહ્યો.
વચન--સાપેક્ષ વ્યવહાર સાથેા.”