________________
૧૨૦
r પરમ-નિધાન=ઊંચામાં ઊંચા આત્મ ગુણના ભંડાર. પ્રગટ પ્રત્યક્ષ ખુલા, જ્યોતિ=પ્રકાશ. સાચું જ્ઞાન. પુલાય પાછળ-પાછળ ચાલે ]
પિતાની સામે જ મોટા મોટા આત્મ ધનથી ભરેલા આત્મધર્મ રૂપી ખુલ્લા સ્પષ્ટ દેખાય–તેવા-ભંડારો હોં આગબજ હોવા છતાં, મોહમાં ફસેલા–મોહાંધ જગતના લોકો તેને છેડીને–ઓળંગીને–પાસે થઈને–આગળ ચાલ્યા જાય છે. ખરેખર ! આપ જગદીશની દિવ્ય જતિરૂપ સમ્ય દર્શન વિના પ્રભો! જુઓ તો આંધળાની પાછળ આંધળો જાય, તેમ સૌ એકમેકની પાછળ પરમ નિધાને છોડીને ચાલ્યા જાય છે. આથી તેઓના હાથમાં ખરા ઘર્મ આવી શકતો જ નથી. કેમકે–તેઓ પાસે શુદ્ધ પ્રકાશ નથી, તેમજ મેહ રૂપી અંધકારમાં ફસેલા હોય છે.
ધર્મ મેળવવાની ઈચ્છાવાળા જિજ્ઞાસુ લોકોની સામે સાચો ધર્મ મહા ભંડાર પડ્યો છે. પણ અજ્ઞાન અને મિહાન્ડ લેકે સાચા પ્રકાશ વિના તે ધર્મ ભંડાર જોઈ થતા નથી. અને “ધર્મ, ધર્મ” કરતાં બધેય ફર્યા કરે છે. ૬ નિર્મલ-ગુણ-મણિરાહણભૂ-ધરા
મુનિ-જન માનસ-હંસ. જિનેવર ! ધન્યતે નગરી, ધન્ય વેલા: ઘડીઃ
માતા પિતાઃ કુલઃ વંશઃ જિનેશ્વર! ધર્મ૭ [નિમંળ-ગુણુ-મણિ-રહણુ-ભૂધરાનિર્મળ ગુણે રૂપી મણિએ પાકવાના રોહણાચળ નામના પર્વત જેવા.