________________
ર
પરમાત્મા નામે જાહેર ! હે પ્રભો ! હું હાથ જોડીને કહું છું, કે—“ હું હજી અપ્રમત્ત મુનિ હંસ નથી, કેમકે હું રાગમાં અને માહમાં સેલા છું. તેથી મારી સેવકની વિન ંતિ સાંભળીને, આપ આપનાં ચરણકમળની પાસેજ મારા સુંદર મનરૂપી ભમરાને રહેવાની જગ્યા આપે।, મને આપમાં તન્મય બનાવેા, બસ, એટલીજ વિજ્ઞપ્તિ છે.
મારા મનરૂપી ભમરા આપના ચરણકમળની સેવામાં લીન થશે, તેા પછી મારે માટે આપ સાથેની એકરંગી પ્રીતિ મુશ્કેલ નથી. ૮
ભાવા —આ સ્તવનના ભાવા કંઈક અટપટા જણાય છે. ધર્માં અને ધનાથ પ્રભુ; એ બન્નેયના વણુનનું મિશ્રણ એવું કરવામાં આવેલું છે, કે જરા વધુ ઊંડા ઉતયા વિના તેના ભેદ સમજવામાં આવશે નહી. ધમ અને ધર્મનાથ ભગવાનના અભેદ કરીને બધુ વર્ણન કરવામાં આવેલું છે. ગાથાઓના અથ ઉપરથી ઘણા ખરા ભાવાથ સમજાય તેમ છે. સદ્ગુરુની મદદથી ધર્મનાથ પ્રભુનું સ્વ રૂપ સમજાય–સાચા ધર્મનું સ્વરૂપ સમજાય—તેમ છે. સાચા ધી જવા ગુણાલ કૃત અપ્રમત્ત મુનિ-મહાત્માએ જગમાં છેઃ એટલે, આ રીતે ધમ પ્રાપ્ત થયા પછી નવા પાપ ક્રમ ન બંધાય, આત્મગુણના ભંડારી સામે દેખાય, અને પરમાત્માના મહાન્ સ્વરૂપનું પણ ભાન થાય છે.
છેવટે, ધર્મનાથ પ્રભુનાં ચરણ કમળ પાસે મન રૂપી ભ્રમરાનું રહેઠાણુ માગવામાં “ ધનાથમાં-મારૂ મન સ્થિર
st