________________
૧૧૩
ટુકમાં આ ઉપદેશ આપવામાં આવેલો છે. તે અનુસાર વનાર અનુક્રમે દેવલોકના સુખ ભેગવી મેાક્ષ પામશેજ.
૧ નિષ્ફળ અથવા વિપરીત ફળ આપનારી વિવિધ ક્રિયા કરવાના આગ્રહ, ૨ ગચ્છના ભેઢા પાડવાની પ્રવૃત્તિ, ૩ મનમાની રીતે તત્ત્વ નિરૂપણુ કરવું, ૪ ઉદરભરશુાર્દિક કરવા ધર્મના અગાના ઉપયાગ, ૫ આજ્ઞા નિરપેક્ષ વ્યવહાર કે નિશ્ચયનું પ્રતિપાદન, અને પાલન, ૬ દેવઃ ગુરુઃ ધર્મની શુદ્ધિ ન રાખવી, છ શુદ્ધ સમકિત ન ટકાવવું, ૮ ધર્મ ક્રિયા સાથે સમક્તિ લાવવા કે ટકાવવા પ્રયત્ન ન કરવા. ૯ ઉત્સૂત્ર ભાષણુ કરવુ.
"
આવી આવી બધી ઘણી મુશ્કેલીએ સેવામાં આવી પડતી હૈાય છે. કારણ કે એ માત્ર ઘણાજ ગહન છે. જેમ જેમ સાધક આગળ વધતા જાય છે, તેમ તેમ મુશ્કેલી ઘેરાતી જાય છે, અને તેમાંથી માર્ગ કાઢવા મુશ્કેલ થઇ પડે છે. ત્યારે જ આગમના ઉપદેશ માર્ગદર્શક થાય છે તેમાં બતાવેલો અનુભવ, બતાવેલા માત્ર, દર્શાવેલા ઉપાસે, એજ શરણુ રૂપ બને છે. ઉત્સર્ગઃ અપવાદઃ વિધિઃ નિષેધઃ ને અનુસરવુ પડે છે. એ ગભરામણની પરિસ્થિતિમાં ખીજું કાઇ ઔષધજ નથી. સત્ત પ્રભુના શાસ્ત્રોજ માદક થાય છે. પણ તેના ઉપર વિશ્વાસ ટકાવવા અથવા તેની સાચી સમજ દુલ ભ છે, અથવા વચ્ચે માહનીય કમ પણ પેાતાનેા પ્રભાવ મતાવવા લાગી જાય છે. અનેક રીતે નચાવી દે છે. આથો પ્રભુની સેવા ઘણી મુશ્કેલીઓથી ભરેલી છે. આત્મવિકા