________________
૧૧૧
ના
નુષ્ઠાન એટલે પ્રભુની આજ્ઞા પ્રમાણે શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે ચારિત્રનું અનુષ્ઠાનનું પાલન કરવું, તે. ૬
એહ ઉપદેશને સાર સંક્ષેપથી જે નરા ચિત્તમાં નિત્ય ધ્યાવે, તે નરા દિવ્ય બહુ-કાલ સુખ અનુભવી, નયત આનંદ-ધન-રાજ પાવે. ધા. ૭ [ સંક્ષેપથી ટુંકામાં. ધ્યાવે યાદ રાખે. દિવ્ય સુખ દેવનાં સુખ. અનુભવી ભેગવી. નિયતકકસ. આનંદઘનરાજ=આત્માના આનંદના ભંડાર–એક્ષતું રાજ્ય. પાવે પામે ]
“જગસૂત્ર અનુસાર ક્રિયા કરવી” ટુંકામાં જણાવેલો શાસ્ત્રના ઉપદેશનો સાર જે માણસ હમેશાં મનમાં યાદ રાખશે, મરણમાં રાખશે. અને અનુસરશે, તે મનુષ્યો ઘણા કાળ સુધી દિવ્ય સુખને અનુભવ કરી આનંદઘનનું રાજ્યમેક્ષકકસ પામશે જ. ૭ | ભાવાર્થ –સામાન્ય અને તે શું? પરંતુ આગળ વધેલા આત્માર્થ ને પણ મેહનીય કર્મ નવાથી જિનેશ્વર દેવની સેવામાં ધર્મ માર્ગમાંશુદ્ધ માર્ગમાં સ્થિર રહેવું મુશ્કેલ થઈ પડે છે.
કેટલાક લે કે માત્ર ક્રિયા વાદીઓ ભિન્ન ભિન્ન મિશે વિષઃ ગરલ: અને અનનુષ્ઠાન રૂપઃ ક્રિયાએથી જ પરમાત્માની સેવા કરવાની ધારણા રાખે છે. પણ તેથી પરમાત્મા