________________
૧૦૪
૫, ૧૮ મા સ્તવનમાં-ક્ષપક શ્રેણિ પૂરી કરી ક્ષીણુ મેહ નામના ૧૨ ગુરુ સ્થાનકની દશાનું વર્ણન છે.
૬. ૧૯ મા સ્તનમાં- ક્ષેપક શ્રેણિના ક્રમના વર્ણન સાથે ૧૩ મા ગુરુસ્થાકનું, સચેત્ર વીતરાગ સર્વજ્ઞ તી. કર ભાવનું વર્ણન છે.
૭. પછીના સ્તવનામાં મેાક્ષને મુખ્યપણે લક્ષ્યમાં રાખીને ચર્ચવા જેવા વિષયે ચર્ચવામાં આવેલા છે.
૧૪.--શ્રી અનંતનાથ જિન સ્તવન. આત્મ વિકાસની પ્રગતિમાં પ્રમત્તભાવને લીધે પડતી વિવિધ મુશ્કેલીઃ તેમાંથી બચવા વચનાનુષ્ઠાન તેના આશ્રય લેવાની ભલામણ
[ પરમાત્માનું અંતરšગ દર્શન થવા છતાં પણુ, ૧૧ મે ગુણસ્થાનકે પહેાંચેલા મેાહના ઉપશામક અપ્રમત્ત આત્માએ ત્યાંથી પડીને ઠેઠ ચેાથા અને બીજે થઈને પહેલા ગુણુઠાણા સુધી ૫૩ પહેાચી જાયછે. એટલે પરમાત્માની સેવા જેમ તેમ કરી શકાય એવી સહેલી નથી. ભલભલા તે કરવાના માર્ગ ચૂકી જાય છે, અને અનેક મુશ્કેલીઓમાં અટવાઈ જાય છે. તેા પછી અધ્યાત્મના સાધક: આત્મજ્ઞાની: ત્યાગીઃ પ્રમત્તઃ અપ્રમત્તઃ ભાવમાં પરાવર્તન પામતા શ્રમણ મુનિનું તા પૂછવું જ શું? તેની આ સ્તવનમાં ચેતવણી સૂચવે છે. પછી, આગળ વધવાને માર્ગ બતાવશે. વચમાં