________________
૧૦૩
જીમાં કેમ જઈને વસી ? તેનું કાવ્યની દૃષ્ટિથી બહુજ મના રંજ વર્ણન કર્યું છે. અને ત્રીજી ગાથામાં—આવા ચરણમાં પોતાને લીન થવાનું મળ્યું છે. આ કારણે-પેાતે જગતની સર્વ ઉત્તમ વસ્તુઓને પણ તુચ્છ માને છે. બહારથી ભિક્ષુક જેવા જણાતા છતાં પરમાત્માની ભકિતમાં લીન થઈને મસ્ત બનેલા ભકતા એપરવાઈ અને જગતથી નિરાળાપણે આત્માનંદની ખાદશાહી ભાગવતા જે આનંદ અનુ જાવી શકે, તે બીજાને શી રીતે મળી શકે ? આમ થવાનું કારણ–ભગવાનનું સ્વરસથી-સાચી સમજણથી-પેાતાને દેશન થાય છે, જેથી શાંતરસ ઝીલતી પ્રભુની અનુપમ મૂતિ જોઈને ધરવ થતા નથી. તેથી તે વિવશ થઈને ભવિષ્યને માટે પણ પ્રભુના ચરણની સેવા માંગી લે છે.
આ સ્તવનમાં શમિના અજમ ઉછાળા છે.
ભકતની ભકિતના ઉદ્રેકની ભરતીના ઉછાળા જણાઈ આવે છે.
૧. પ્રભુની મદદથી મુનિ ભાવની પ્રાપ્તિનેા આન. આ સ્તવનમાં પ્રગટ થાય છે.
૨..નવમાં ધર્મનાથ પ્રભુના સ્તવનમાં અપ્રમત્ત મુનિના ભાવ ધર્મની પ્રાપ્તિના આનંદ વર્ણવાય છે.
૩. ૧૬ મા સ્તવનમાં શ્રેણિનું આરહણુ વખતના આત્મ ભાવના સાક્ષાત્ અનુભવથી જે આન ંદ થાય, તેનું વણ્ન છે. ૪. ૧૭મા સ્તવનમાં ઉપશમ શ્રેણિથી પતનના કારણનું વણુ ન છે.