________________
Ge
વિરેધા દૂર કરી બતાવી સ્યાદ્વાદની ખુષી જણાવી છે. સ્યાાદી સર્વત્ર વિરાધના પરિહાર કરીને યથાતથ્ય વસ્તુ સમજીને સ્થિર સ્વભાવમાં રહી શકે છે. માટે સ્યાદ્વાદના ચમત્કાર બતાવીને આ સ્તવનમાં સાધકને તેમાં સ્થિર કરવાના પ્રયત્ન કરવામાં આવ્યે છે
પ્રથમ કરુન્નુા, તીક્ષ્ણતા અને ઉદાસીનતા, એ ત્રણ ત્રિભંગીની ત્રણ રીતે સમજુતી આપીને તેના ત્રણ ત્રણ વિકલ્પે સમજાવ્યા છે.
જિનેશ્વર પ્રભુમાં એ ત્રણ ભાંગા કેવી રીતે ઘટે છે, તે ઘટાવી બતાવ્યા છે
ત્રીજી ગાથામાં–લેાકમાં એ ત્રણ શબ્દના શા શા અથ થાય છે ? તે બતાવીને પરસ્પર વિરાધ બતાવી, એક ઠેકાણે કેવી રીતે એ ત્રણેય ઘટી શકે ?” એ પ્રશ્ન ઉઠાવ્યેા છે. ચેાથી ગાથામાં એ વિરાધ મટાડી દીધા છે.
તેમાં મલ ક્ષય એટલે અનાદિકાળના કમરૂપી મેલના ક્ષય કરવા, એ પેાતાના આત્માને અભયદાન–સંસારના ષ્ટામાંથી છેાડાવવાનું થાય છે. આમ મલા ક્ષય ર વામાં ગૌજી ભાવે તીક્ષ્ણતા રહેલી જ છે. એ બન્નેય કામે કાઇની પ્રેરણા વિના યા તે આત્મા પાતે પણ કશી પ્રેરણા વિના સહજ સ્વભાવે તેને થવા ૐ તે ઉદાસીનતા. એ રીતે એક આત્મામાં પણ એ ત્રણેય રહેવા છતાં વિરાધ નથી આવતા, ઉદાસીનતા જેમ જેમ વધતી જાય તેમ તેમ મલ ક્ષય તિક્ષ્ણ રીતે થતા જાય અને આત્મા અભયદાન પામતા જાય.