________________
પરનામી પરિણામી છે. અથવા પર એટલે પુદ્ગલ. શરીરના સંબંધથી પડેલું નામ વાસુપૂજય હોવાથી પરનામી છે. નિરાશકાર=આકાર રહિત. સાડડકાર=આકાર સહિત. સચેતન=ચેતના સહિત. કરમકર્મ કરનાર હોવાથી કમરૂપ. કરમફલકામી કર્મનાં ફળો ભેગવવા ઈચ્છનાર. કતા. ]
ત્રણ ભુવનના સ્વામી શ્રી વાસુ–પૂજ્ય-સ્વામિ ! આપ નિશ્ચયથી ઘનનામી–પરમ આત્મા–એવું નામ ધારણ કરનારા અને વ્યવહારથી–પર-નામી શરીરરૂપ પુદગલ સંબંધથી વાસુપૂજ્ય–એવું નામ ધારણ કરનારા છે. અથવા આત્મા ઇંદ્રોને પૂજાય છે, જિન છે, ત્રણ ભુવનનો સ્વામી છે, ધનનામી-નિત્ય છે, પર નામી પરિણમી છે. “નિરાકાર છે, સાકાર છે, સચેતન છે, કમરૂપ છે, પોતાનાં કર્મોનાં ફળ પિતાને ભેગવવાનાં હેય છે, તેથી કર્મના ફળરૂપ પણ છે. અને તેથી જ નારક, દેવ, સ્ત્રી, પુરુષ વિગેરે આત્માનાં નામ વ્યવહારમાં લેવાય છે. કેમકે–વાસ્તવિક રીતે તો તે કમનાં ફળ છે. ૧
વાસુપૂજય એટલે ઈન્દ્રોને પૂજય. ત્રણ જગતને પૂજય હાય, તે વાસને-ઈન્દ્રોને પૂજ્ય હોયજ, એમ, વાસુપૂજ્ય નામ અને ઈન્દ્રોની પૂજ્યતા બતાવીને, વાસુપૂજ્ય શબ્દની શ્લેષથી સાર્થકતા બતાવી છે. નિરા-ડડકાર અભેદ–સંગ્રાહક
ભેદ-ગ્રાહક સા-Scકારે રે.