________________
૫૪
એ રીતે પરમાત્મા અનેક નામા ધારણ કરે છે, એ નામાના અર્થ અનુભવથીજ સમજી શકાય તેવો છે. આ નામાના વિચાર જે જાણી શકે તેના હાથમાંજ આનં ધનમાં—માક્ષમાં—અવતાર છે. અથવા, તે મેાક્ષમાં અવતાર કરી શકે છે.
આ નામેાને તત્ત્વસંવેદન જ્ઞાન—જેનું બીજું નામ અનુઅવ જ્ઞાન છે. તે જ્ઞાન વડે એટલે જાતે અનુભવ કરીને સાક્ષાત્ પરમાત્માપણાને જાણે છે તે જીવ જરૂર મેાક્ષમાં પેાતાને અવતાર કરે છે. ૮
સેતુ એટલે પુલની બન્નેય આજુ સુરક્ષિત હાય, તે જ તેના ઉપર ચાલી શકાય. આમ બતાવીને સુ-પા= અન્ધેય તરફ સારી આજુએ જણાવીને શ્લેષથી સુપાર્શ્વ નામ સાચક જણાવ્યું છે. તથા “તે પ્રભુ સાત મહાલયને નાશ કરનારા હાવાથી સાતમા છે.” એમ કહીને સપ્તમ શબ્દની સાર્થકતા જણાવી છે.
ભાવા- —આ સ્તવનમાં પરમાત્માના લેાક પ્રસિદ્ધ નામા ગાળ્યાં છે. તે દરેક નામના આપેલા અર્ધાં અનુસાર તથા શાસ્ત્રોની મદદ લઈ, દરેક નામની પાછળ રહેલા અનુભવગમ્ય વિચારને જાતે સાક્ષાત્ અનુભવ કરીને પેાતાના આત્માને પરમાત્મા બનાવી દરેક નામ પ્રમાણેના ગુણા ધારણ કરે, તે જીવ જરુર મેક્ષ પ્રાપ્ત કરે જ.
અનુભવગમ્ય વિચારઃ શબ્દથી તત્ત્વસ ંવેદન જ્ઞાનની સુચના કરી છે. તત્ત્વ સવેદન જ્ઞાન એટલે જાતે અનુભવ કરીને વસ્તુના ખરા સ્વરૂપને સાક્ષાત્કાર કરવા, તે.