________________
૬૬
ભર્યો કળશ, અંગ અગ્ર પૂજા=અંગ પૂજા અને અગ્ર પૂજા અડવિધ=આઠ પ્રકારની. લવિક-ભવ્ય જીવ. શુભ-ગતિ વરી શુભ ગતિ પામે. ]
ફૂલઃ અક્ષતઃ સુંદર પઃ દીપકઃ સુધિ ચંદન કૈસરાઢિ દ્રવ્યેા નૈવેદ્ય કુલઃ અને જળભર્યાં કળશાદિઃ એમ અંગપૂજા અને અત્રપૂજા મળીને અષ્ટ પ્રકારી પૂજા છે, તે જો ભવ્ય જીવ ભાવપૂર્વક કરે છે તેા તે અવશ્ય શુભતિ પામે છે અને પરંપરાએ મેાક્ષ પણ પામે છે. પ સત્તર-ભેદ: એકવીસ--પ્રકારે અઠ્ઠીતર શત-ભેદે રે. ભાવ-પૂજા બહુ-વિધ નિરધારી, દાહગ્ન-દુર્ગતિ છેદે રે. સુવિધ. ૬
[ અઠ્ઠોત્તર-શતએકસે આઠે. ભાવ-પૂજા=માત્ર હૃદયના ભાવથી કરવાની પૂજા. બહુ-વિધઘણા પ્રકારની નિરધારી=નક્કી કરી આપેલી છે. દાહગ્ન દૌોંગ્ય, કમનસીબી, ક્લિષ્ટ પાપકમ. દુર્ગતિ-ખરામ ગતિ છે.= તાડે છે. ]
સત્તર ભેદીઃ એકવીશ પ્રકારીઃ એકસા આઠ ભેઢી એમ દ્રશ્ય પૂજા અનેક પ્રકારની છે. દુર્ભાગ્ય અને દુર્ગાતને નાશ કરનારી ભાવપૂજા પણ ઘણા પ્રકારની શાસ્ત્રમાં નિશ્ચિત રૂપે સમજાવી છે. ૬
તુરિય-ભેદ પડિવત્તિ-પૂજા, ઉપશમઃ ખીણ: સયાગી રે.