________________
કમળ તે ઈછિત પૂરવામાં કલ્પવૃક્ષ સમાન છે જ, તેમની નિર્મળ સેવા પ્રાપ્ત થાય, તો ત્રણ ગાવંચકાદિકગ પણ પ્રાપ્ત થાય જ. અને પ્રભુની પ્રબળ પ્રેરણા મળી જાય, એટલે મોહનીય કમને ક્ષય થવાથી પરિણામે કેવળજ્ઞાન અને મોક્ષ મળવાના જ. કેમકે–પ્રભુજીના ચરણ કમળ ઈચ્છિત મનેરથ પુરવામાં કલ્પવૃક્ષ સમાન છે જ.
ભાવાર્થ–મેઈપણ વર્તમાન જીવ પૂર્વની અનંત અનંત જીવરાશિમાં ભમતે ભમતે મનુષ્ય થયેલ હોય છે. ત્યાં કાઈપણ ઠેકાણે તેને ધર્મ-સામગ્રીના મૂળ કારણ અને શ્રી જિનેશ્વરદેવ મન્યા જ નથી હોતા, પણ મનુષ્યપણું પામ્યા પછી આગમમાંથી તેમની સેવાના-પૂજાના પ્રકારો જાણીને નિર્મળભાવે પૂજા કરવી જોઈએ. એમ સમજી તીર્થંકરદેવ તરફથી મળેલી પ્રેરણ-સમ્યગદર્શનને આધારે સત સાધુનો સમાગમ થાય છે. તે ગુરુને વેગ પામી ચગાવંચક થવાય છે. ધમનું આરાધન કરીને કિયા-~વંચક થવાય છે, અને છેવટે મેહનીય કમને ક્ષય કરીને મેક્ષરૂપી ફળ પ્રાપ્ત કરીને ફળા-ન્ડ-વંચક થવાય છે. જિનેશ્વર પ્રભુ તે માત્ર તેમાં પ્રેરક નિમિત્ત બને છે.
ગ–અવંચક–પવિત્ર મુનિ મહારાજને યોગ જેને થાય તે ચગાવંચક–ગ નામના ધર્મને પાપે ગણાય.
ક્રિયા-અવંચક–ગુરુના ઉપદેશ પ્રમાણે બરાબર વિધિપૂર્વક ક્રિયા અને અનુષ્ઠાન કરે, તે ક્રિયા-અવંચક
ગ નામને ધર્મ પામ્ય ગણાય.