________________
- આગમત હો છતાં ચિહપહાઆદિના ધ્યેયવાળા થાય છે, તેમને એક બે કે ભાવમાં સિહઅવસ્થા પ્રાપ્ત થવાનું જણાવે છે. છેવટે સાતઆ વે તે જરૂર સિદ્ધપદને મેળવે એમ જણાવે છે. સિધયાણાના ધ્યેયની મહત્તા
કોઈપણ જીવ સિદ્ધપણુઆદિ ધ્યેયમાં અવિચલપણે રહે તે શાસકાર મહારાજાએ ચોક્ખા શબ્દમાં ફરમાવે છે કે તે સાત આ ભવમાં મોક્ષ પામ્યા શિવાય એટલે સિદ્ધપણા આદિને મેળવ્યાં શિવાય રહેતા જ નથી. એટલા માટે સમ્યક્ત્વ કે જે સાયિકરૂપે કદાચ ન પણ હોય, પણ ક્ષપશમરૂપે હોય તે તેની પણ સ્થિતિ છાસઠ સાગરોપમ જણાવી મનુષ્યના ભાવની માત્ર અણિકતા જણાવી છે. એટલે વિજય આદિ ચાર અનુત્તરવિમાનમાં ઉત્પન્ન થનારા અને વિણ ભવ મનુષ્યના અને વચમાં બેભાવ દેવના, એમ પાંચ જ ભવ થાય. વિજયાદિમાં બે ભવ કયી અપેક્ષાએ?
* આ દરથી વિનાશિ વિના એમ શ્રીતત્વાર્થ વગેરેમાં સ્પદ શબ્દમાં જણાવેલ છે, ત્યાં જણાય છે કે બીજી વખત વિયાદિ ચાર અનુત્તરવિમાનમાં એટલે વચમાં એકજ મનુષ્યને ભવ કરી બીજી વખત વિજયાદિમાં ઉત્પન્ન થનારો જીવ જરૂર આગલા મનુષ્ય ભવમાં મોક્ષ મેળવે જ છે. અર્થાત્ એ શીતવાનું કથન અપતિપાલી સમ્યકત્વાળાને અંગેજ વધારે ગણાય. પહેલી વખત પણ મનુષ્યભવથી જ વિજયાદ અનુત્તરમાં જઈ શકે અને મોક્ષની પ્રાપ્તિ પણ મનુષ્યમાંજ થાય માટે વિજયાર્દિદ્વારા મોક્ષે જનારાને મનુષ્યના ભાવ ત્રણ અને દેવના ભવ બે, એમ એકંદર પાંચજ જય થાય, મતાંતર વિજયાદિમાં વધુ ભવનું રહસ્ય
. આવી રીતે અપ્રતિપાતી સમ્યકત્વની અપેક્ષાએ વિજ્યાદિકમાં એ વખતની ઉત્પત્તિ લેવાથી કર્મગ્રંથની અંદર વિજયઆદિ ચાર
' '
A.