________________
હેય તેમ અનુમાન થાય છે. પરંતુ તે માન્યતાની દલીલ બહુ વજનદાર જણાતી નથી. કારણકે જેમ દશવૈકાલિક અને ઉત્તરાધ્યયન ઉપર અનેક ટીકાઓ રચાઈ છે તેમ છતર એટલે અંગ ઉપાંગોની પણ પુષ્કળ ટીકાઓ ઉપલબ્ધ છે. તેથી ટીકાઓ ઉપરથી તેની મૂળસંજ્ઞા માનવામાં આપણને પૂર્ણ સંતોષ થતો નથી.
ત્યારે હવે મળ સંજ્ઞા શા માટે મળી હશે તે સંબંધમાં વિચારણા કરતાં એમ જણાય છે કે આખાયે જેનદર્શનના સિદ્ધાંતેનું અને જેનજીવનનું રહસ્ય સંક્ષિપ્તમાં અને યથાર્થ સમજવું હોય તે તેને માટે આ મૂળ ગ્રંથેજ સુસાધ્ય ગ્રંથો ગણી શકાય છે. અને તે અંગેજ તે મૂળ ગ્રંથ તરીકે સ્વીકારાયાં હોય તે સુસંગત
લાગે છે.
દશવૈકાલિક પોતેજ આપણને તેમ માનવા માટે વધુ પ્રેરણા કરે છે, અને આજ માન્યતાને શ્રી હેમચંદ્રાચાર્ય પણ પુષ્ટ કરે છે.
From this mixture of contents it can easily be understood why tradition, as represented in Hemacandra's Parisistaparvan 5.81 ff, in accord. ance with earlier models should ascribe the origin of the Dasaveyaliya Sutt to an intention to condense the essence of the sacred lore into an anthology.
અહીં જુદી જુદી વસ્તુઓને સમાવેશ થયેલ હોવાને લીધે દંતકથા પ્રમાણે હેમચંદ્રાચાર્યના પરિશિષ્ટપર્વ ૫, ૮૧ માં દશવૈકાલિક સૂત્રને જૈનધર્મનું તત્વબોધ સમજાવનાર તરીકે આ પુસ્તક માન્યું છે.” આ પ્રમાણે ડો. બિંગ પણ આ મતને પિતાની પ્રરતાવનામાં રજુ કરી પોતે પણ તેને સ્વીકારે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org