________________
ધમોથેકામાધ્યયન નોંધ –ચાર પહેરનો એક ભક્ત ગણાય છે. કવચિત્ એક ભક્તને અર્થ એક વાર ભોજન કરવું એવો પણ થાય છે. પરંતુ અહીં રાત્રિભેજન પૂરતું તેનું સ્થાન છે. [૨૪] (ત્રિભોજનના દે બતાવે છે –) ધરતીને વિષે એવાં ત્રણ
(હાલતાં ચાલતાં) અને સ્થાવર વગેરે સુક્ષ્મ પ્રાણુઓ હોય છે કે જે રાત્રિને વિષે (અંધારામાં જોઈ શકાતાં નથી. તે તે વખતે આહારની શુદ્ધ ગષણું શી રીતે કરી શકાય?
નેધ – રાત્રે ખોરાક ખાવાથી અનેક સૂક્ષ્મ જીવોની હિંસા તથા છો ખેરામાં જવાથી શરીરમાં રોગ થવાનો સંભવ છે. તેમજ રાત્રિભાજન કર્યા પછી તુરત સૂઈ જવાનું હોવાથી તે ખોરાક પચી શકતો નથી. એમ શારીરિક અને ધાર્મિક બને દ્રષ્ટિબિંદુએ અનેક દેની ઉત્પત્તિ હોવાથી સાધુઓ માટે રાત્રિભોજનને પ્રતિબંધ કરેલ છે. તે જ રીતે ગૃહસ્થ પણ તેને ત્યાગ કરવો ઘટે. [૨૫] વળી પાણીથી ભિંજાયેલી પૃથ્વી હોય કિંવા પૃથ્વી પર બીજ
વેરાયાં હોય તેમજ બીજા કીડી કુંથવા વગેરે ઘણું પ્રાણીઓ માર્ગમાં હોય છે. તેને દિવસે તે જોઈ શકાય તેથી તેની હિંસા - ન થાય. પરંતુ રાત્રે ન દેખાવાથી કેમ ચાલી શકાય ? (કારણકે
હિંસાને સંભવ છે.) [૨૬] આવા આવા અનેક દોષે થવાનું જાણીને જ્ઞાતપુત્ર ભગવાન.
મહાવીરે કહ્યું છે કે નિગ્રંથ (સંસારની ગ્રંથીથી રહિત) પુરુષો રાત્રિ સમયે કઈ પણ પ્રકારના આહાર કે પાણી ઇત્યાદિને
ભોગવતા નથી. [૨૭] (સાતમું સ્થાન –) સુસમાધિવંત સંયમી પુરુષો મન, વચન અને
કાયાથી પૃથ્વીકાયના જીવોને હણતા નથી, હણવતા નથી કે હણનારને અનુમોદન આપતા નથી.
નેધ–સાધુ પુરુષો જ્યારે સંયમ અંગીકાર કરે છે તે વખતે ત્રણે કરણ ત્રણ યોગે કરીને હિંસાના પ્રત્યાખ્યાન લે છે. પહેલા વ્રતના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org