Book Title: Agam 42 Mool 03 Dashvaikalik Sutra
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 188
________________ રતિવાક્ય ચૂલિકા ૧૫૫ તેમ તેવા અડેલ અને સુદઢ સાધકને ઈદ્રિ (ના વિષયે) ડેલાયમાન કરી શકશે નહિ. [૧૮] ઉપર પ્રમાણે આ બધું જોઇને (સાંભળીને) બુદ્ધિમાન સાધક તે પિકી પિતાની આત્મશક્તિ અને તેને 5 ભિન્નભિન્ન પ્રકારના ઉપાયોને વિવેકપૂર્વક વિચારીને તથા તે (પૈકી પિતાને ગ્ય) આચરીને મન, વચન, અને કાયા એ ત્રણે યોગોનો યથાર્થ સંયમ જાળવી જિનેશ્વર દેવોના વચનમાં બરાબર સ્થિર રહે. નેધ–ત્યાગીનું પતિત જીવન બેધારી તલવાર જેવું છે. જેના ઘા ઉપર અને નીચે બન્ને બાજુ પર લાગે છે. સીડી ઉપર ચડેલો માણસ નીચેના ઉભેલા માણસથી ખૂબ ઊંચે દેખાય છે, પણ જ્યારે તે પટકાચ ત્યારે ચત્તોપાટ પડો ઉભેલા માણસથી નીચે જાય છે અને તેને મારની ચોટ પણ લાગે છે, આ જ દશા તેવા ભિક્ષુની થાય છે. તેવા ભવિષ્યને નહિ ઈચ્છનાર સાધકે સદ્દવિચાર અને મંથનનું ચૂર્ણ લઈ પોતાના મનને કચરો સાફ કર; પશ્ચાત્તાપના સાબુથી અંતઃકરણને એવું તો સ્વચ્છ કરવું કે પછી તેવા દુષ્ટ વિચારોનું ફરીથી આગમન થાય. એમ કહું છું - એ પ્રમાણે રતિવાક્ય નામની પહેલી ચૂલિકા પૂર્ણ થઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202