Book Title: Agam 42 Mool 03 Dashvaikalik Sutra
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 189
________________ વિવિક્ત ચર્ચા 30: (એકાંત ચર્ચા) ૧૨ આ સંસારના પ્રવાહમાં અનંત કાળથી પરિભ્રમણ કરતા આત્મા અનંત સંસ્કારાને સ્પર્શી ચૂકયા અને ભેગવી પણ ચૂકયા, છતાં હજી તે નથી. પોતાના ભાનમાં આવ્યા કે નથી પોતાના સ્વરૂપથી ચુત થયા. તેનાં લક્ષણા હજી તેનાતે રહ્યાં છે. બીજા તત્ત્વના પ્રસંગમાં આવવા છતાં હજી તે એક છે, અદ્વિતીય છે. એ ચેતના શક્તિના સ્વામી તેજ એક આત્મા, તેજ ચૈતન્યપુંજઃ તેનીજ શાધ પાછળ લાગી જવું તેનુંજ નામ વિવિખ્ત ચર્ચાએકાંત ચો. વિશ્વના પ્રાણીસમૂહ જે પ્રવાહમાં વહી રહ્યો છે તે પ્રવાહમાં વિવેક વિના વઢે જવું તેનું નામ એકાંત ચર્યાં. આવી ગતિમાં લેશમાત્ર વિજ્ઞાન, બુદ્ધિ, હૃદયની શક્તિની કે જાગૃતિની ખાસ આવશ્યક્તા રહેતી નથી. અધજન પણ તે પ્રવાહને ટેકે વહી શકે છે. હૃદયહીન પણ ટેકે ટેકે પેાતાનુ ગાડુ ગબડાવી શકે છે. આ રીતે એક ક્ષુદ્ર જંતુથી માંડીને માનવજીવનનાં વિકાસક્રમ સુધી સામાન્ય રીતે તે આ પ્રવાહ ગતિજ જોઈ શકાય છે. જન્મથી માંડીને મૃત્યુ સુધીનાં બધાં કાર્યોમાં પણ તેવુંજ બને છે. Jain Education International પરંતુ માનવસમાજના વિરલવર્ગ એવા પણ હોય છે કે જેના બુદ્ધિના વિકાસ માર્ગમાં પડેલાં આવરણા દૂર થયાં છે, જેનાં આંત For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202