________________
તુરતમાં બહાર પડનારાં પુસ્તકા
તમારા જીવનપથમાં પગલે ને પગલે પ્રેરણા પાનારી; દરેક જિજ્ઞાસુને એક સરખી ઉપયાગીઃ
સાધક સહુચરી
જેમાં ઉત્ત દેશ॰ તથા સૂર્ય॰ સૂત્રના ચૂંટેલાં શ્લોકપુષ્પાનું સુંદર વર્ગીકરણ કરી સુમધુર પુષ્પમાળા બનાવી છે.
ઉપર પ્રાકૃત મૂળ શ્લોકા; તેની નીચે સમશ્લોકી ગૂર્જ ગિરામાં અનુવાદિત અનુષ્ટુપ શ્લોકો અને તેની નીચે ભાવવાહી સંક્ષિપ્ત વિવરણુ
5
—પાપનું પ્રાયશ્ચિત—
પ્રતિક્રમણ્
આધુનિક યુગાચિત બારે ત્રતાને લગતા દાષાનું પ્રાયશ્ચિત
જેની એક બાજુ પ્રાકૃત ભાષામાં મૂળ પદ્યો; તેની નીચે સંસ્કૃત છાયાયુક્ત શ્લોકેા, અને બીજી બાજુ ગૂજરાતી ભાષામાં અનુવાદિત પડ્યો અને તેની નીચે અસરકારક વિસ્તૃત વિવરણ
પૃષ્ઠ સંખ્યા ૧૦૦
૮. ખ. એક આને
Jain Education International
કિંમત એક આના
For Private & Personal Use Only
www.jainelibrary.org