Book Title: Agam 42 Mool 03 Dashvaikalik Sutra
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 191
________________ ૧૫૮ દશવૈકાલિક સૂત્ર [ણ જાતના પામર જીવો બિચાસ સુખ શોધવા માટે સંસારના પ્રવાહમાં ઘસડાઈ રહ્યા છે ત્યાં વિચક્ષણ સાધુઓની મન, વચન અને કાયાની એકવાક્યતા (શુભ વ્યાપાર)જ માત્ર તે પ્રન્નાહની વિરૂદ્ધ જાય છે. સારાંશ કે દુન્યવી જીવન હમેશાં એકજ પ્રવાહમાં વહેતું હોય છે, માટે સંસારથી પાર ઉતરવું હોય છે શ્રેયાએ માર્ગ બદલી નાખવો જોઇએ. નોંધ:--ચાલુ પ્રવાહમાંથી વિગ બદલતી વખતે સાધકને ખૂબ સાવચેતી રાખવાની હોય છે. દુન્યવી લોકાથી તેનું લક્ષ્ય ભિન્ન દેખાતાં કરડા જનની કરડી નજરે તેના પર ફરી વળે છે. તેથી કહ્યું છે કે “હરિને મારગ છે શૂરાનો કાયરનું નહિ કામ જોને.” પરન્તુ આખરે સંકટ સહી એક તેના અંતરાત્માનું બળ પૂરું પડી જાય છે અને તે સાધક પોતાનું કાર્ય સાધી સકે છે. [] (હવે તેવા સાચા સુખના જિજ્ઞાસુ સાધકે લોકપ્રવાહની સામે જવામાં કયા બળને ખીલવવું જોઈએ તે કહે છે:-) પ્રથમ તે તેવા સાધકે સદાચારમાં માનસિક બળ કેળવી, સંયમ અને ચિત્તસમાધિની બરાબર આરાધના કરી લેવી અને પછી ત્યાગી પુરુષનાં જે ચર્ચા, ગુણે અને નિયમે છે તે જાણું તે અનુસાર વર્તન બનાવવું જોઈએ. નોંધઃ—ચર્યા એટલે કેમ સંયમી જીવન ગાળવું તે; ગુણો એટલે મૂળ તથા ઉત્તર ગુણેની આરાધના અને ભિક્ષાદિના નિયમો તે નિયમો. આ બધું જાણી આચરવા માટે સાધકે તૈયાર રહેવું ઘટે. હવે નીચે તે વસ્તુ સ્પષ્ટ કરે છે પ્રિ (૧) અનિયતવાસ (કોઈ પણ નિયત ગૃહ કે આમ કરી ન - રહેવું અર્થાત વસુધામાં સર્વત્ર વિચરવું. ) (ર) સસુદનચર્યા ( જુદા જુદા અરોમાંથી શિક્ષા મેળવવી.) (8) અજ્ઞાત . (અપરિચિત ગૃહસ્થાના ઘરમાંથી બહુ અલ્પ અલ્પ ભિક્ષા. મેળવવી.) (૪) એકાંતનું સ્થાન ( જ્યાં સંયમની બાધક વસ્તુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202