________________
* ભિક્ષુ નામ
૧૪૫ ચારિત્રમાં ક્ષતિ ઉત્પન્ન કરે તેવા દેથી રહિત રહે; અને લેવું, વેચવું, ભેળું કરવું વગેરે અસંયમી વ્યાપારોથી વિરત બની સર્વ પ્રકારની આસક્તિથી પણ રહિત થાય તેજ આદર્શ ભિક્ષુ છે.
' નોંધઃજે કે પદાર્થોને ત્યાગ એ પણ શકય વસ્તુ છે છતાં તેને ત્યાગ કર્યા પછી કંઈ ત્યાગધર્મની સમાપ્તિ થઈ જતી નથી. ઊંડી ઊંડી રહેલી પદાર્થની વાસનાઓનો ત્યાગ કરો તે જ ખરેખર ત્યાગ છે.
[૧૭] જે લેલુપતાથી રહિત થઈ કોઈ પણ પ્રકારના રસમાં આસક્ત
ન બને, ભિક્ષાચરીમાં અલ્પ ખોરાક (પરિમિત) ગ્રહણ
કરે, ભોગી જીવન ગાળવાની વાસનાથી પર થાય, સત્કાર, પૂજન છે. અને ભૌતિક સુખની પરવા ન કરે, નિરભિમાની અને સ્થિર
આત્માવાળો હોય તેજ આદર્શ ભિક્ષુ છે.
[૧૮] જે બીજા કોઈ પણ મનુષ્યને (કદાચ દુરાચારી હોય તે પણ)
દુરાચારી ન કહે. બીજે જેથી કોપાયમાન થાય તેવું દૂષિત વાય પણ ન બેલે, (જે દુષિત હશે તે જ પોતાના પુણ્ય અને અને પાપનું સ્વયે પરિણામ ભોગવશે.) બધા જીવોને પુણ્ય અને પાપનું પરિણામ પૃથફ પૃથફ મળવાનું છે તેમ જાણી પિતાના દોષ દૂર કરે અને પિતાને (સ્વભાવ) બીજા કરતાં ઊંચે છે એવું અભિમાન ન કરે તેજ આદર્શ શ્રમણ છે.
[૧૯] જે જાતિ, રૂપ, લાભ કે જ્ઞાનનું અભિમાન ન કરે, સર્વ પ્રકા* રના અહંકારને છડી સદ્દધર્મના ધ્યાનમાંજ રક્ત રહે તેજ
ભિક્ષ છે. રિ૦] જે મહામુનિ સાચા મનોજ માર્ગ જણાવે, પિતે સધર્મમાં . બરાબર સ્થિર રહી બીજાને પણ સાચા ધર્મમાં સ્થિર કરે;
ત્યાગમાર્ગ ગ્રહણ કરીને દુરાચારનાં ચિહ્નોને ત્યાગી દે (કક્ષાધુને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org